BJP Gujarat Candidate List 2022 : જાણો કોણ ક્યાંથી ચૂંટણી લડશે ! ભાજપના ઉમેદવાર ની યાદી

Facebook
Twitter
Telegram
WhatsApp

BJP Gujarat Candidate List 2022 : ભાજપના ઉમેદવાર ની યાદી જાહેર થઇ ચૂકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સમગ્ર વિશ્વ ગુજરાત પર મીટ માંડીને તાકી રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસની ભારત જોડો યાત્રા અને આમ આદમી પાર્ટીની સ્ટ્રેટેજી છે. તે છતાંય ભારત દેશનાં વડાપ્રધાન અને ગૃહમંત્રી એમ 1 નંબર અને 2 નંબરનાં શ્રેષ્ઠ પદે ગુજરાતી બેઠો છે. આ ગુજરાતી એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ. શ્રેષ્ઠ પદો ઉપરાંત ગુજરાત મોડલનાં વિકાસલક્ષી કામોને કારણે ગુજરાત રાજ્ય એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. આ ગઢને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહ્યી છે.

ભાજપના ઉમેદવાર ની યાદી
BJP Gujarat Candidate List | ભાજપના ઉમેદવાર ની યાદી

હાલ, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે 160 ઉમેદવારો જાહેર કર્યા છે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પ્રજા વિજય પક્ષ એમ ચાર પક્ષ આ વખતે ચૂંટણીનાં મેદાને છે. વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 160 બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આ વખતે મોટા ભાગનાં જૂના નેતાઓને પડતા મૂક્યા છે. જૂઓ ભાજપનાં ઉમેદવારોની 160ની આ યાદી.

ભાજપના ઉમેદવાર ની યાદી | BJP Gujarat Candidate List 2022

અબડાસા – પ્રદ્યુમ્નસિંહ જાડેજા

માંડવી – અનિરુદ્ધ દવે

અંજાર – ત્રિકમ છાંગા

ભુજ – કેશુભાઈ પટેલ

ગાંધીધામ (SC) – માલતી મહેશ્વરી

રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા

દસાડા – પરષોત્તમ પરમાર

લિંબડી- કિરિટસિંહ રાણા

વઢવાણ – જિજ્ઞા પંડ્યા

ચોટિલા – શામજી ચૌહાણ

ધાંગધ્રા – પ્રકાશ વરમોરા

મોરબી – કાંતિલાલ અમૃતિયા

ટંકારા – દુર્લભજી દેથરિયા

વાંકાનેર – જિતેન્દ્રભાઈ સોમાણી

રાજકોટ પૂર્વ – ઉદય કાંગડ

રાજકોટ પશ્ચિમ – ડૉ. દર્શિતા શાહ

રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા

રાજકોટ ગ્રામ્ય – ભાનુ બાબરિયા

જસદણ – કુંવરજી બાવળિયા

ગોંડલ – ગીતાબા જાડેજા

વાંચો : ગુજરાત યુનિવર્સિટીની 22 અને 08ની પરીક્ષા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે સ્થગિત

જેતપુર – જયેશ રાદડિયા

કાલાવડ (SC) – મેઘજી ચાવડા

જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ

જામનગર ઉત્તર – રિવાબા જાડેજા

જામનગર દક્ષિણ – દિવ્યેશ અકબરી

જામજોધપુર – ચિમન સાપરિયા

દ્વારકા – પબુભા માણેક

પોરબંદર – બાબુભાઈ બોખિરિયા

માણાવદર -જવાહર ચાવડા

જુનાગઢ – સંજય કોરડિયા

વિસાવદર – હર્ષદ રિબડિયા

કેશોદ – દેવાભાઈ માલમ

માંગરોળ – ભગવાનજી કરગઠિયા

સોમનાથ – માનસિંહ પરમાર

તાલાલા – ભગવાન બારડ

કોડિનાર (SC) – પ્રદ્યુમ્ન વાજા

ઉના – કાળુ રાઠોડ (કે. સી. રાઠોડ)

ધારી – જયસુખ કાકડિયા

અમરેલી – કૌશિક વેકરિયા

લાઠી – જનક તલાવિયા

સાવરકુંડલા – મહેશ કસવાલા

રાજુલા – હિરાભાઈ સોલંકી

મહુઆ – શિવાભાઈ ગોહિલ

તળાજા – ગૌતમ ચૌહાણ

ગારિયાધાર – કેશુભાઈ નાકરાણી

પાલિતાણા – ભીખાભાઈ બારૈયા

ભાવનગર ગ્રામ્ય – પરષોત્તમ સોલંકી

ભાવનગર પશ્ચિમ – જિતેન્દ્ર વાઘાણી (જીતુ વાઘાણી)

ગઢડા (SC) – શંભુ પ્રસાદ ટુંડિયા

બોટાદ – ઘનશ્યામ વિરાણી

નાંદોદ – દર્શના દેશમુખ વસાવા

જંબુસર – દેવકિશોરજી સાધુ (ડીકે સ્વામી)

વાગરા – અરુણસિંહ રાણા

ઝઘડિયા (ST) – રિતેષ વસાવા

વાંચો : ભગવાન શ્રી રામનો જન્મ 22-2-7119 BCE માં થયો હતો. આજની યુવા પેઢીને જાણ નથી કે ચૈત્ર સુદ નવમીને દિવસે રામનો જન્મ થયો હતો. 

ભરૂચ – રમેશ મિસ્ત્રી

અંકલેશ્વર – ઇશ્વરસિંહ પટેલ

ઓલપાડ – મુકેશ પટેલ

માંગરોળ (ST) – ગણપત વસાવા

માંડવી (ST) – કુંવરજી હળપતિ

કામરેજ – પ્રફુલ પાનસેરિયા

સુરત પૂર્વ – અરવિંદ રાણા

સુરત ઉત્તર – કાંતિભાઈ બલ્લર

વરાછા – કિશોર (કુમાર) કાનાણી

કરંજ – પ્રવીણ ઘોઘારી

લિંબાયત – સંગીતા પાટીલ

ઉધના – મનુભાઈ પટેલ

મજૂરા – હર્ષ સંઘવી

કતારગામ – વિનોદ મોરડિયા

સુરત પશ્ચિમ – પૂર્ણેશ મોદી

બારડોલી (SC) – ઇશ્વર પરમાર

મહુવા (ST) – મોહનભાઈ ઢોડિયા

વ્યારા (ST) – મોહનભાઈ કોંકણી

નિઝર (ST ) – ડૉ. જયરામ ગામિત

ડાંગ (ST) – વિજય પટેલ

જલાલપુર – રમેશ પટેલ

નવસારી – રાકેશ દેસાઈ

ગણદેવી (ST) – નરેશ પટેલ

વાંસદા (ST) – પિયુષ પટેલ

ધરમપુર (ST) -અરવિંદ પટેલ

વલસાડ – ભરત પટેલ

પારડી – કનુભાઈ દેસાઈ

કપરાડા (ST) – જિતુભાઈ ચૌધરી

ઉમરગામ (ST) – રમણ પાટકર

વાવ -સ્વરૂપજી ઠાકોર

થરાદ – શંકર ચૌધરી

ધાનેરા – ભગવાનજી ચૌધરી

દાંતા (ST) – લધુભાઈ પારઘી

વડગામ (SC) – મણીભાઈ વાઘેલા

પાલનપુર – અનિકેત ઠાકર

ડિસા – પ્રવીણ માળી

દિયોદર – કેશાજી ચૌહાણ

કાંકરેજ – કિર્તિસિંહ વાઘેલા

ચાણસ્મા – દિલિપ ઠાકોર

સિદ્ધપુર – બલવંતસિંહ રાજપુત

ઉંઝા – કિરિટ પટેલ

વિસનગર -ઋષિકેશ પટેલ

બેચરાજી – સુખાજી ઠાકોર

કડી (SC) – કરસન સોલંકી

મહેસાણા – મુકેશ પટેલ

વિજાપુર – રમણ પટેલ

ઇડર (SC) – રમણલાલ વોરા

ખેડબ્રહ્મા (ST) – અશ્વિન કોટવાળ

ભિલોડા (ST) – પૂનમચંદ બરંડા

મોડાસા – ભીખુભાઈ પરમાર

બાયડ – ભીખીબેન પરમાર

પ્રાંતિજ – ગજેન્દ્રસિંહ પરમાર

દહેગામ – બલરાજસિંહ ચૌહાણ

વિરમગામ – હાર્દિક પટેલ

સાણંદ – કનુભાઈ પટેલ

વેજલપુર – અમિત ઠાકર

એલિસબ્રિજ – અમિત શાહ

નારણ પુરા – જિતેન્દ્રભાઈ પટેલ

ઘાટલોડિયા – ભૂપેન્દ્ર પટેલ

નિકોલ – જગદિશ વિશ્વકર્મા

નરોડા – ડૉ. પાયલ કુકરાણી

ઠક્કરબાપા નગર – કંચનબહેન રાદડિયા

બાપુનગર – દિનેશસિંહ કુશવાહા

અમરાઈવાડી – ડૉ. હસમુખ પટેલ

દરિયાપુર – કૌશિક જૈન

જમાલપુર-ખાડિયા – ભૂષણ ભટ્ટ

મણીનગર – અમુલ ભટ્ટ

દાણીલીમડા (SC) – નરેશ વ્યાસ

સાબરમતી – ડૉ. હર્ષદ પટેલ

અસારવા (SC) – દર્શના વાઘેલા

દશક્રોઈ – બાબુભાઈ જમનાદાસ પટેલ

ધોળકા – કિરિટસિંહ ડાભી

ધંધુકા – કાળુભાઈ ડાભી

ખંભાત – મહેશ રાવલ

બોરસદ – રમણભાઈ સોલંકી

આંકલાવ – ગુલાબસિંહ પઢિયાર

ઉમરેઠ – ગોવિંદભાઈ પરમાર

આણંદ – યોગેશ પટેલ

સોજિત્રા – વિપુલ પટેલ

માતર – ક્લ્પેશ પરમાર

નડિયાદ – પંકજ દેસાઈ

મહુધા – સંજયસિંહ મહિડા

ઠાસરા – યોગેન્દ્રસિંહ પરમાર

કપડવંજ – રાકેશ ઝાલા

બાલાસિનોર – માનસિંહ ચૌહાણ

લુણાવાડા – જીજ્ઞેશ સેવક

સંતરામપુર (ST) – કુબેર ડિંડોર

શેહરા – જેઠાભાઈ આહિર (ભરવાડ)

મોરવા હડફ (ST) – નિમિષા સુથાર

ગોધરા – ચંદ્રસિંહ રાઓલજી (સીકે રાઓલજી)

કાલોલ – ફતેસિંહ ચૌહાણ

હાલોલ – જયદ્રથસિંહ પરમાર

ફતેપુરા (ST) – રમેશ કટારા

લિમખેડા (ST) – શૈલેષ ભાભોર

દાહોદ (ST) – કનૈયાલાલ કિશોરી

દેવગઢ બારિયા – બચુભાઈ ખાબડ

સાવલી – કેતન ઇનામદાર

વાઘોડિયા – અશ્વિન પટેલ

છોટાઉદેપુર (ST) – રાજેન્દ્રસિંહ રાઠવા

સંખેડા (ST) – અભેસિંહ તડવી

ડભોઈ – શૈલેશ મહેતા (શૈલેષ સોટ્ટા)

વડોદરા શહેર – મનીષાબહેન વકીલ

અકોટા – ચૈતન્ય દેસાઈ

રાવપુરા – બાલકૃષ્ણ શુકલા

પાદરા – ચૈતન્યસિંહ ઝાલા

કરજણ – અક્ષય પટેલ

ભાજપની રણનીતિ

આજે ભાજપે પોતાની રણનીતિની જાહેરાત કરી દીધી છે ગઇ કાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓએ બુધવારે સાંજે એકસાથે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નહીં લડવાનાં પોતાનાં નિર્ણયને જાહેર કર્યો હતો.

આ યાદીમાં 14 જેટલાં મહિલા ઉમેદવારો છે. ત્રણ અનુસૂચિત જાતિ (SC) અને એક ઉમેદવાર અનુસૂચિત જનજાતિ (ST)નાં છે.

ગાંધીધામ (SC) – માલતી મહેશ્વરી
વઢવાણ – જિજ્ઞા પંડ્યા
રાજકોટ પશ્ચિમ – ડૉ. દર્શિતા શાહ
રાજકોટ ગ્રામ્ય (SC) – ભાનુ બાબરિયા
ગોંડલ – ગીતાબા જાડેજા
નાંદોદ – દર્શના દેશમુખ વસાવા
લિંબાયત – સંગીતા પાટીલ
બાયડ – ભીખીબેન પરમાર
નરોડા – ડૉ. પાયલ કુકરાણી
ઠક્કરબાપા નગર – કંચનબહેન રાદડિયા
અસારવા (SC) – દર્શના વાઘેલા
મોરવા હડફ (ST) – નિમિષા સુથાર
વડોદરા શહેર – મનીષાબહેન વકીલ

ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ વર્ષોથી હિન્દુત્વ તરફીનો રહ્યો છે. રામ મંદિર નિર્માણનો મુદ્દો જો શરુ થયો હોય તો આ જ પાર્ટીનાં એ વખતનાં નેતાઓને કારણે. પણ વાત હિન્દુત્વ તરફ જતા પહેલા પણ ગુજરાતની રાજનીતિને અસર કરનારું પરિબળ હોય તો ભારતીય જનતા પાર્ટી પાસેથી કોઇ છે તો તે હાલ નરેન્દ્ર મોદી જ છે.

નરેન્દ્ર મોદીનો ચહેરો એટલો પ્રબળ છે કે ગુજરાત સિવાયનાં રાજ્યોમાં પણ મોદી લહેર ચાલે જ છે. ભારતીય જનતા પાર્ટી પાસે ભલે નરેન્દ્ર મોદી હીરો તરીકે હોય પરંતું ભાજપનુંત સંગઠન પણ  મજબૂત છે એ યાદ રાખવું જ પડે. આગામી સમયમાં બાકી રહેલ 22 બેઠકોમાં કોણ જૂનું હશે અને કોણ નવું એ જોવું રહ્યું.

વાંચો : આમ આદમી પાર્ટીનો CM ચહેરો, ઇસુદાન ગઢવી કોણ છે?

વાંચો : BJP Candidate List Gujarat

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો