બનાસકાંઠા ના વિવિધ તાલુકા ખાતે પાલનપુર જનરલ હોસ્પિટલના સાયક્યાટ્રીસ્ટ ડો. કૃણાલ, સી.ડી.એમ.ઓ પ્રણામી અને માનસ સંસ્થા ના પ્રમુખ ડો.નયન સોલંકી નો સહયોગથી પાલનપુરમાં માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ.
જનરલ હોસ્પિટલ પાલનપુર અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. બનાસકાંઠા જિલ્લાનાં જુદાં-જુદાં તાલુકા ખાતે કરવામાં આવ્યું હતુ.
- ધીરુભાઈ અંબાણી વિશે જાણવા માટે આ 28 મોટીવેશનલ સુવિચાર વાંચો
- અટલ બિહારી વાજપેયી ની આ 11 કવિતા મોટીવેશનલ આપી શકે છે તમને
- TOP 7 સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો
કાર્યક્રમના અનુસંધાનમાં માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં લોકોમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા આવે તે માટેના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ અંતર્ગત મનોવૈજ્ઞાનિકોની ટીમ દ્વારા લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં માનસિક જાગૃતિની જાણકારી આપવામાં આવી હતી.