અટલ બિહારી વાજપેયી ની આ 11 કવિતા મોટીવેશનલ આપી શકે છે તમને

Share This Post

અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpeye) નો જન્મ 25 ડિસેમ્બર 1924 ના રોજ થયો હતો. ત્રણ વખત તેઓ ભારત દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. 16 ઓગસ્ટ 2018 ના રોજ એમનું અવસાન થયું હતુ. વર્ષ 2015માં તેમને (Atal Bihari Vajpeye) ભારત સરકારનું સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતાય તેઓ ભારત દેશના રાજનેતા અને એક મૃદુ હદય ધરાવતા કવિ પણ હતા.

અટલ બિહારી વાજપેયી

અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpeye) કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. જુદી જુદી સામાન્ય ચૂંટણીમાં જુદા જુદાં ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી )માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. 1969-1972 દરમિયાન અટલ બિહારી વાજપેયી ભારતીય જન સંઘ (અત્યારે, ભારતીય જનતા પાર્ટી) ના પ્રમુખ હતા.

અટલ બિહારી બાજપેયીજી (Atal Bihari Vajpeye) ની કવિતા 11 કવિતાઓ

ભારત જમીન કા ટુકડા નહીં,
જીતા જાગતા રાષ્ટ્રપુરૂષ હૈ.
હિમાલય મસ્તક હૈ,કશ્મીર કિરીટ હૈ,
પંજાબ ઓર બાંગલા દો વિશાલ કેધે હૈ.

પૂર્વી ઓર પશ્ચિમી ચરણ હૈ,
સાગર ઇસકે પગ પખારતા હૈ.

યહ ચંદન કી ભૂમિ હૈ,
અભિનંદન કી ભૂમિ હૈ,
યહ તર્પણ કી ભૂમિ હૈ,
યહ અર્પણ કી ભૂમિ હૈ.

ઇસકા કંકર-કંકર શંકર હૈ,
ઇસકા બિંદુ-બિંદુ ગંગાજલ હૈ.
હમ જિએંગે તા ઇસકે લિએ મરેંગે તો ઇસકે લિએ

गीत नहीं गाता हूँ

बेनक़ाब चेहरे हैं,
दाग़ बड़े गहरे हैं
टूटता तिलिस्म आज सच से भय खाता हूँ
गीत नहीं गाता हूँ
लगी कुछ ऐसी नज़र
बिखरा शीशे सा शहर

अपनों के मेले में मीत नहीं पाता हूँ
गीत नहीं गाता हूँ

पीठ मे छुरी सा चांद
राहू गया रेखा फांद
मुक्ति के क्षणों में बार बार बंध जाता हूँ
गीत नहीं गाता हूँ

‘‘જીવન કી ઢલને લગી સાંઝ ઉમર ઘટ ગઈ, ડગર કટ ગઇ જીવન કી ઢલને લગી સાંઝ. બદલે હૈ અર્થ, શબ્દ હુએ વ્યર્થ શાંતિ બિના ખુશિયા હૈ બાંઝ. સપનોં મેં મીત, બિખરા સંગીત ઠિઠક રહે પાંવ ઓર ઝિઝક રહીં ઝાંઝ. જીવન કી ઢલને લગી સાંઝ’’

Atal Bihari Vajpayee

टूटे हुए तारों से फूटे बासंती स्वर
पत्थर की छाती मे उग आया नव अंकुर
झरे सब पीले पात
कोयल की कुहुक रात

प्राची मे अरुणिम की रेख देख पता हूँ
गीत नया गाता हूँ

टूटे हुए सपनों की कौन सुने सिसकी
अन्तर की चीर व्यथा पलको पर ठिठकी
हार नहीं मानूँगा,
रार नई ठानूँगा,

काल के कपाल पे लिखता मिटाता हूँ
गीत नया गाता हूँ

ટૂટે હુએ તારોં સે ફૂટે બાસંતી સ્વર, પત્થર કી છાતી મેં ઉગ આયા નવ અંકુર, ઝરે સબ પીલે પાત, કોયલ કી કૂક રાત, પ્રાચી મેં અરૂણિમાં કી રેખ દેખ પાતા હું. ગીત નયા ગાતા હું, ટુટે હુએ સપનોં કી સુને કોન સિસકી? અંતર કો ચીર વ્યથા પલકોં પર ઠિઠકી, હાર નહીં માનુંગા, રાર નહીં ઠાનુંગા, કાલ કે કપાલ પર લિખતા મિટાતા હું. ગીત નયા ગાતા હું

Atal Bihari Vajpayee

એક બરસ બીત ગયા ઝુલાસાતા જેઠ માસ શરદ ચાંદની ઉદાસ સિસકી ભરતે સાવન કા અંતર્ઘટ રીત ગયા એક બરસ બીત ગયા સીકચો મે સિમટા જગ કિંતુ વિકલ પ્રાણ વિહગ ધરતી સે અંબર તક ગુંજ મુક્તિ બિત ગયા એક બરસ બિત ગયા પથ નિહારતે નયન ગિનતે દિન પલ છિન લૌટ કભી આએગા મન કા જો મિત ગયા એક બરસ બીત ગયા

तन पर पहरा,
भटक रहा मन,
साथी है केवल सूनापन,
बिछुड़ गया क्या स्वजन किसी का,
क्रंदन सदा करुण होता है।

जन्म दिवस पर हम इठलाते,
क्यों न मरण-त्यौहार मनाते,
अंतिम यात्रा के अवसर पर,
आँसू का अशकुन होता है।

अंतर रोएँ, आँख न रोएँ,
धुल जाएँगे स्वप्न सँजोए,
छलना भरे विश्व में,
केवल सपना ही सच होता है।

इस जीवन से मृत्यु भली है,
आतंकित जब गली-गली है,
मैं भी रोता आस-पास जब,
कोई कहीं नहीं होता है।
दूर कहीं कोई रोता है।

ખૂન ક્યોં સફેદ હો ગયા? ભેદ મે અભેદ ખો ગયા. બટ ગએ શહીદ, ગીત કટ ગએ, કલેજે મે કટાર ગડ ગઇ, દૂધ મે દરાદ પડ ગઇ. ખેતોંમે બારૂદી ગંધ, ટૂટ ગએ નાનક કે છંદ સતલુજ સહમ ઉઠી, વ્યથિત સી વિતસ્તા હૈ. વસંત સે બહાર ઝડ ગઇ દૂધ મે દરાર પડ ગઇ. અપની હી છાયા સે બૈર, ગલે લગને લગે હૈ ગૈર. ખુદકુશી કા રાસ્તા, તુમ્હેં વતન કા વાસ્તા. બાત બનાએ, બિગડ ગઇ. દૂધ મે દરાર પડ ગઇ.

Atal Bihari Vajpayee

ન મેં ચુપ હું, ન ગાતા હું, સવેરા હૈ મગર પૂરબ દિશા મેં ઘિર રહે બાદલ, રૂઇ સે ધુંધલકે મેં મીલી કે પત્થર પડે ધાયલ ઠિઠકે પાંવ, ઓજલ ગાંવ જડતા હૈ ન ગતિમયતા સ્વયં કો દુસરોં કી દ્ધષ્ટિ સે મે દેખ પાતા હું ન મેં ચુપ હું ન ગાતા હું. સમય કી સર્દ સાંસો ને ચિનારો કો ઝુલસા ડાલા, મગર હિમપાત કો દેતી ચુનોતી એક દુર્મમાલા, બિખરે નીડ, વિહંસે ચીડ, આંસુ હૈ ન મુસ્કાને, હિમાની ઝીલ કે તટ પર અકેલા ગુનગુનાતા હું, ન મેં ચુપ હું ન ગાતા હું

કર્તવ્ય કે પુનીત પથ કો હમને સ્વેદ સે સીંચા હૈ, કભી-કભી અપને અશ્રુ ઓર પ્રાણોં કો અર્ધ્ય ભી દિયા હૈ. કિંતુ, અપની ધ્યેય યાત્રા મેં હમ કભી રૂકે નહીં હૈ. કિસી ચુનૌતી કે સમ્મુખ કભી ઝૂકે નહીં હૈ. આજ, જબ કિ રાષ્ટ્ર- જીવન કી સમસ્ત નિધિયાં, દાવ પર લગી હૈ, ઓર, એક ઘનીભૂત અંધેરા હમારે જીવન કે સારે આલોક કો નિગલ લેના ચાહતા હૈ; હમે ધ્યેય કે લિયે જીને, જૂઝને ઓર આવશ્યકતા પડને પર મરને કે સંકલ્પ કો દોહરાના હૈ

Atal Bihari Vajpayee

કૌરવ કૌન, કૌન પાંડવ, ટેઢા સવાલ હૈ. દોનો ઓર શકુનિ કા ફેલા કુટજાલ હૈ. ધર્મરાજ ને છોડી નહીં જુએ કી લત હૈ. હર પંચાયત મેં પાંચાલી અપમાનિત હૈ. બિના કૃષ્ણકે આજ મહાભારત હોના હૈ, કોઇ રાજા બને, રંક કો તો રોના હૈ

चौराहे पर लुटता चीर,
प्यादे से पिट गया वज़ीर,
चलूँ आख़िरी चाल कि बाज़ी छोड़ विरक्ति रचाऊँ मैं?
राह कौन-सी जाऊँ मैं?

सपना जन्मा और मर गया,
मधु ऋतु में ही बाग़ झर गया,
तिनके टूटे हुए बटोरूँ या नवसृष्टि सजाऊँ मैं?
राह कौन-सी जाऊँ मैं?

दो दिन मिले उधार में
घाटों के व्यापार में
क्षण-क्षण का हिसाब लूँ
या निधि शेष लुटाऊँ मैं?
राह कौन-सी जाऊँ मैं?

આઓ ફિર સે દિયા જલાએ ભરી દુપહરીમેં અંધિયારા સૂરજ પરછાઇ સે હારા અંતરતમ કા નેહ નિચોડે બુઝી હુઇ બાતી સુલગાએ આઓ ફિર સે દિયા જલાએ હમ પડાવ કો સમજે મંજિલ લક્ષ્ય હુઆ આંખો સે ઓઝલ વતર્માન કે મોહજાલ મેં. આને વાલા કલ ન ભુલાએ આઓ ફિર સે દિયા જલાયે આહુતિ બાકી યજ્ઞ અધુરા અપનો કે વિઘ્નો ને ઘેરા અંતિમ જય કા વજ્ર બનાને નવ દધીચિ હડ્ડિયા ગલાએ આઓ ફિર સે દિયા જલાએ

Atal Bihari Vajpayee

टूटे हुए सपनों की कौन सुने सिसकी अंतर की चीर व्यथा पलकों पर ठिठकी हार नहीं मानूँगा, रार नहीं ठानूँगा काल के कपाल पे लिखता मिटाता हूँ गीत नया गाता हूँ

અટલ બિહારી વાજપેયીને (Atal Bihari Vajpeye) મળેલું સન્માન

1992, પદ્મવિભૂષણ
1193, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી
1994, લોકમાન્ય તિલક ખિતાબ
1994, શ્રેષ્ઠ સંસદસભ્ય
1994, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
2015, ભારત રત્ન

  • અટલ બિહારી વાજપેયી | અટલ બિહારી વાજપેયી કવિતા | ભારતીય જનતા પાર્ટી | ભાજપ | કવિતા | ગુજરાતી સાહિત્ય | Atal Bihari Vajpeye | Atal Bihari Vajpayee

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

Gujarat university Degree Convocation
સમાચાર

ગુજરાત યુનિવર્સિટી સમાચાર 2023| Gujarat University Convocation 2023 | Gujarat university Degree Convocation

Degree Certificate Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પદવીદાન સમારંભ-2023 (gujarat university convocation) માટેનાં આવેદન ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફિકેટ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીનાં પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાનું ડીગ્રી સર્ટીફિકેટ મેળવી શકે છે. અગાઉ ઓનલાઇન ફોર્મ અને

ગુજરાત

Gujarat Technological University 2007થી 2023 કેટલી બદલાઈ?

gujarat technological university (ઇન્ટરનેશનલ ઇનોવેટિવ યુનિવર્સિટી), જેને સામાન્ય રીતે GTU તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાત રાજ્ય, ભારતમાં ઘણી ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોને સંલગ્ન રાજ્યની યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે 16 મે 2007ના રોજ અસ્તિત્વમાં આવી હતી. લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કૉલેજ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video