Lokmanya Bal Gangadhar Tilak Quotes in gujarati | લોકમાન્ય બાળ ગંગાધર તિળક નાં વિચારો

Lokmanya Bal Gangadhar Tilak Quotes

Share This Post

ઘણું બધું માં આજે લોકમાન્ય બાળ ગંગાધર તિળક નાં વિચારો, Famous Lokmanya Bal Gangadhar Tilak Quotes in gujarati, Lokmanya Bal Gangadhar Tilak slogan in gujarati, Lokmanya Bal Gangadhar Tilak ke anmol vichar.

‘Lokmanya Bal Gangadhar Tilak Quotes in gujarati

લોકમાન્ય બાળ ગંગાધર તિળક નાં વિચારો

સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને હું તેને લઇને જ જંપીશ. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

Lokmanya Bal Gangadhar Tilak Quotes
Lokmanya Bal Gangadhar Tilak Quotes

ભારતની ગરીબી પૂરી રીતથી વર્તમાન શાસનને લીધે છે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

જો ભગવાન જો આભડછેટમાં માને છે તો હું એવા ભગવાનને માનતો નથી. – લોકમાન્ય બાલ ગંગાધર તિળક નાં વિચારો

આપનું લક્ષ્ય કોઇ ચમત્કારથી પૂરું થાશે નહીં, એનાં માટે તમારે એ લક્ષ્ય સિદ્ધ કરવું પડશે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

મનુષ્યનો સ્વભાવ જ એવો છેકે એ કોઇ ઉત્સવો વિના રહી શકતો નથી, ઉત્સવપ્રિય રહેવું મનુષ્યનો સ્વભાવ છે. આપણા તહેવારો હોવા જ જોઇએ. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

નક્કિ કરેલા લક્ષ્યનાં માર્ગમાં ગુલાબનાં જળ છાંટેલા હોતા નથી કે ના તો એ માર્ગ પર ગુલાબ ઉગે છે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

તમે માત્ર કર્મ કરતા રહો, એનાં પરિણામો પર ધ્યાન ન આપો. – લોકમાન્ય બાલ ગંગાધર તિળક નાં વિચારો

મહાન ઉપલબ્ધિઓ કે પદ ક્યારેય સરળતાથી મળતી નથી અને સરળતાથી મળેલી ઉપલબ્ધી કે પદ મહાન હોતી નથી. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

તને મુશ્કેલ સમયમાં મુશ્કેલીઓ અને અસફળતાથી ડરવાનો પ્રયત્ન ન કરો. મુશ્કેલીઓ તો નિશ્ચિત રુપથી આપના માર્ગમાં આવશે જ . – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

જ્યારે લોખંડ ગરમ હોય ત્યારે જ એનાં પર હથોડાનો માર મારી દેવો જોઇએ. ત્યારે ચોક્કસ તમને સફળતા મળી જશે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

મનુષ્યનું મહત્વનું લક્ષ્ય ભોજન મેળવવું છે જ નહીં. એક કાગડો પણ જીવે છે અને એઠવાડમાં ઉછરે છે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

ગરમ હવાનાં વંટોળ વચ્ચે ગયા વિના, કોઇ પણ દુખ વેઠ્યા વિના, પગમાં છાલા પડ્યા વિનાં સ્વતંત્રતા મળતી નથી. દુખ ભોગવ્યા વિના કશું મળતું નથી. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

શું ખબર કે આ ભગવાનની મરજી હોય કે હું જેનાં લીધે પ્રતિનિધિત્વ કરું છું, એને મારા આઝાદ હોવા કરતા વધારે મારા દુખી હોવાને કારણે લાભ મળતો હોય. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

આ સાચું છે કે વરસાદની અછતને કારણે દુકાળ પડે છે. પરંતુ આ પણ સાચું છે કે આપણા લોકો આ ખરાબ પરિસ્થિતિ સામે લડવાની શક્તિ રાખતા નથી. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

સવારે ફરીથી પ્રકાશ ફેલાવવા માટે જ સૂર્ય સાંજે અંધકારમાં ડૂબી જાય છે અને અંધકારમાં ગયા વિના પ્રકાશની પ્રાપ્તિ થતી નથી. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

ભારતનું ત્યાં સુધી લોહી વહ્યું રહ્યું છે, જ્યાં સુધી અહીં માત્ર હાડપિંજરો જ કેમ બાકી ન રહે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

ઢીલા પોચા ન બનો, શક્તિશાળી બનો અને વિશ્વાસ રાખો કે ભગવાન સદાય તમારી સાથે છે – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

જો આપણે કોઇ પણ દેશના ઇતિહાસનાં ભૂતકાળમાં જઇએ, ત અંતમાં વિચારકો અને પરંપરાઓના કાળમાં પહોંચી જઇએ છીએ. જે ખરેખર ઘેરા અંધકારમાં ખોવાઇ જાય છે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

પોતાનાં હિતોની રક્ષા માટે જો આપણે પોતે જ જાગૃત નહીં રહીએ તો બીજું કોણ થશે? આપણે આવા સમયે સૂઇ રહેવું ન જોઇએ, આપણે આપણા લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા રહેવું જોઇએ. – લોકમાન્ય બાલ ગંગાધર તિળક નાં વિચારો

એક પ્રાચીન સિદ્ધાંત છે કે ઇશ્વર એમની જ સહાયતા કરે છે, જે પોતાની સહાયતા જાતે કરે છે. આળસું વ્યક્તિઓ માટે ઇશ્વર અવતાર લેતો નથી. એ ઉદ્યમી એટલે કે મહેનતું લોકો માટે જ અવતરે છે. માટે કાર્ય કરવાનુ શરું કરો. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

પ્રગતિ સ્વતંત્રતા માટે જરુરી છે. સ્વશાસન વિના ના તો ઔદ્યોગિક વિકાસ સંભવ છે, ના તો રાષ્ટ્ર માટે શૈક્ષણિક યોજનાઓની ઉપયોગિતા. દેશની સ્વતંત્રતા માટે સામાજિક સુધારણા માટે પ્રયત્ન કરવો અત્યંત જરુરી થઇ પડે છે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળક નાં વિચારો

ધર્મ અને વ્યાવહારિક જીવન અલગ નથી. સન્યાસ લેવો જીવનનો ત્યાગ કરી લેવો એવું નથી. સાચી ભાવના તો પોતાની માટે કામ કરવાની બદલે દેશને પોતાનો પરિવાર બનાવી ને એકજુટ થઇને કામ કરવું. આ પછીનું એક ડગલું માનવતાની સેવા કરવી એને ઇશ્વરની સેવા કરવી છે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળક નાં વિચારો

લોકમાન્ય બાલ ગંગાધર તિળકે મરાઠી ભાષામાં આપેલો નારો જે જગ વિખ્યાત થયો.
“स्वराज्य हा माझा जन्मसिद्ध हक्क आहे आणि तो मी मिळवणारच”
અર્થ – સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને હું તેને લઇને જ જંપીશ.

વધું વાંચો : ઇલોન મસ્ક ના 24 મોટીવેશનલ વિચારો

વધું વાંચો : 1895માં લોકમાન્ય તિલકે પ્રથમ વાર મૌલિક અધિકારની વાત કરી હતી

Union Home Minister Shri Amit Shah inaugurated a two-day international webinar on ‘Lokmanya Tilak – Swaraj to Self-Reliant India’ 100th death anniversary of great freedom fighter Lokmanya Bal Gangadhar Tilak

Lokmanya Tilak made unparalleled contribution to freedom movement

There is difference of half a letter between मरण and स्मरण, but to add this half ‘स’ one has to sacrifice ones life and Lokmanya Tilak is the best example of this

Lokmanya Tilak’s slogan of Swaraj served to give Indian society public awareness and turn the freedom movement into a mass movement

Tilak’s ideas being reflected through Prime Minister Shri Narendra Modi’s vision of a New India and Atmanirbhar Bharat

Lokmanya Tilak’s insistence on Indian language and Indian culture has been suitably reflected in the New Education Policy of Modi government

Union Home Minister appealed to the youth that if they want to know the glorious history of India, then Bal Gangadhar Tilak’s writings must be understood

To connect the people with the freedom movement, Lokmanya Tilak started Shivaji Jayanti and Ganesh Utsav as folk festivals which changed direction of Independence Movement

Lokmanya Tilak
Posted On: 01 AUG 2020 6:16PM by PIB Delhi
Union Home Minister Shri Amit Shah inaugurated a two-day international webinar on the theme of ‘Lokmanya Tilak – Swaraj to Self-reliant India’ organized by the Indian Council for Cultural Relations on the 100th death anniversary of the great freedom fighter Lokmanya Bal Gangadhar Tilak in New Delhi today.

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

Gujarat university Degree Convocation
સમાચાર

ગુજરાત યુનિવર્સિટી સમાચાર 2023| Gujarat University Convocation 2023 | Gujarat university Degree Convocation

Degree Certificate Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પદવીદાન સમારંભ-2023 (gujarat university convocation) માટેનાં આવેદન ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફિકેટ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીનાં પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાનું ડીગ્રી સર્ટીફિકેટ મેળવી શકે છે. અગાઉ ઓનલાઇન ફોર્મ અને

ગુજરાત

Gujarat Technological University 2007થી 2023 કેટલી બદલાઈ?

gujarat technological university (ઇન્ટરનેશનલ ઇનોવેટિવ યુનિવર્સિટી), જેને સામાન્ય રીતે GTU તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાત રાજ્ય, ભારતમાં ઘણી ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોને સંલગ્ન રાજ્યની યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે 16 મે 2007ના રોજ અસ્તિત્વમાં આવી હતી. લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કૉલેજ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video