ધીરુભાઈ અંબાણી વિશે જાણવા માટે આ 28 મોટીવેશનલ સુવિચાર વાંચો

ધીરુભાઈ અંબાણી વિશે

Share This Post

ધીરુભાઈ અંબાણી : ગુજરાતનો કોઈ યુવાન આજે આ નામથી અજાણ્યું નહીં હોય. કારણકે પેટ્રોલપંપ પર લોકોની ગાડીઓમાં પેટ્રોલ પુરનાર એક ઉદ્યમી અને સાહસી ધીરુ નામનો ગુજરાતી છોકરો. પોતાની રીલાયંસ કોમર્સિયલ કોર્પોરેશન નામની કંપની સ્થાપી વિશ્વભરમાં પ્રસિધ્ધ બને છે. આવો આજે ગુજરાતમાં જન્મેલા એક બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી ના વિચારો જાણીએ કે જેમણે એમને સફળતા અપાવી.

ધીરુભાઈ અંબાણી વિશે

ધીરુભાઈ અંબાણી વિશે મોટીવેશનલ સુવિચાર

જો તમે ગરીબીમાં જન્મ્યા છો તો એ તમારી ભૂલ નથી પરંતુ તમે ગરીબીમાં જ મરી રહ્યા છો તો એ તમારી ભૂલ છે.

“If you’re born poor it’s not your fault but if you die poor it’s your fault. ” ~ Dhirubhai Ambani

સંબંધ અને વિશ્વાસ, આ જ આપણા વિકાસનો પાયો છે.

જ્યારે તમે કોઈ લક્ષ્યનું સપનું જુઓ છો માત્ર ત્યારે જ તમે એ લક્ષ્યને મેળવી શકો છો.

આપણા ભારતીયોની સમસ્યા એ છે કે આપણે મોટું વિચારવાની આદત ભૂલી ગયા છીએ.

હું ભારતને એક મહાન આર્થિક મહાશક્તિ બનવાનું સપનું જોઉં છું.

જે સપના જોવાની હિંમત કરે છે, એ પુરી દુનિયાને જીતી શકે છે.

‘ના’ શબ્દ મને સંભળતો નથી

વિચારો પર કોઈ એક જણનો અધિકાર નથી

જો તમે સંકલ્પ સાથે સંપૂર્ણપણે કામ કરશો તો સફળતા તમારી પાછળ આવશે.

જો તમે જાતે પોતાના સપનાઓનું નિર્માણ નહીં કરો તો કોઈ બીજું તમારો ઉપયોગ પોતાના સપનાઓનું નિર્માણ કરવામાં કરશે.

“If you don’t build your dream, someone else will hire you to help them build theirs.” ~ Dhirubhai Ambani

અવસર તમારી ચારેતરફ છે એને ઓળખો અને એનો લાભ ઉઠાવો.

મોટું વિચારો, બીજાં કરતા પહેલાં વિચારો અને જલ્દી વિચારો.

કોઈ પણ કાર્યમાંથી લાભ(કિંમત) મેળવવા માટે તમારે જાતે જ પ્રયત્ન કરવો પડશે. તમને સામેથી કોઈ લાભ(કિંમત) નહીં આપી જાય.

લાભ મેળવવા માટે કોઈના આમંત્રણની જરૂરત નથી હોતી.

જો તમે દ્રઢ સંકલ્પ અને પૂરા વિશ્વાસ સાથે કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે.

મુશ્કેલ સમયમાં પણ પોતાના લક્ષ્યને ન છોડો અને વિપત્તિના સમયને અવસરમાં બદલો.

યુવાનોને સારુ વાતાવરણ આપો. એમને પ્રેરણા આપો. એમને જે જોઈએ એનો સહયોગ આપો. એમાંથી દરેક મોટી ઉર્જાનો સ્ત્રોત છે. એ કરી બતાવશે.

મારા ભૂતકાળ,વર્તમાન અને ભવિષ્યના વચ્ચે એક સામાન્ય કાર્ય છે – સંબંધ અને વિશ્વાસ, આ જ આપણા વિકાસનો પાયો છે.

મારી સફળતાનું રાજ મારી મહત્વકાંક્ષા અને બીજા લોકોનું મન જાણે છે

સાચી ઉદ્યમશીલતા જોખમ લેવાથી જ આવે છે

એક દિવસ ધીરુભાઈ ચાલ્યા જશે પરંતુ રિલાયંસના કર્મચારી અને શેયર લેનાર રિલાયંસને ચલાવતા રહેશે. રિલાયંસ હવે એક વિચાર છે, જેમાં અંબાણીઓનો કોઈ અર્થ નથી.

મુશ્કેલીઓમાં પણ પોતાના લક્ષ્યને મેળવવાનો પ્રયત્ન કરો. મુશ્કેલીઓને પણ અવસરમાં ફેરવો. મુશ્કેલીઓ હોવા છતાં, પોતાનું મનોબળ ઉંચું રાખો. અંતે સફળતા તમને ચોક્કસ મળશે.

મોટું વિચારો, જલ્દી વિચારો. આગળનું વિચારો. વિચારો પર કોઈ એકલાનો અધિકાર નથી.

આપણા સપનાઓ વિશાળ હોવા જોઈએ. આપણી મહત્વકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ.

ધીરુભાઈ અંબાણી

કોઈ પણ વસ્તુ મેળવવાની ઝંખના ઉંડી હોવી જોઈએ અને આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ. રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સપનું છે.

આપણે આપણાં શાષકો નથી બદલી શકતા પરંતો જે રીતે એ લોકો આપણા પર રાજ કરે છે એને બદલી શકીએ છીએ.

ધીરુભાઈ અંબાણી

Jio એ કાર્ડ મફત આપ્યા. નેટ મફત આપ્યું અને એ જ Jio એ આઈપીએલ મેચ મફતમાં એમની Jio Cinema એપ્લિકેશનમાં બતાવી. હવે આ Jio ના માલિક અનિલ અંબાણીના પિતાનું નામ ધીરુભાઈ અંબાણી. ઇલોન મસ્ક ના 24 મોટીવેશનલ વિચારો વાંચવા ક્લિક કરો.

અંબાણી, ધીરુભાઈ વિશે વધારે વાંચો : ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 સપ્ટેમ્બર 1932 રોજ ગુજરાતમાં થયો હતો. અવસાન 6 જુલાઈ 2002માં મુંબઈ, મહારાષ્ટ્રમાં થયું હતુ.

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને PM વિશ્વકર્મા યોજના લોન્ચ, 18 વ્યવસાયકારો ને થશે ફાયદો |PM Vishwakarma Yojana

PM વિશ્વકર્મા યોજના : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું હતું. વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમયોગીઓ માટેની ‘PM વિશ્વકર્મા’ યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. PM Vishwakarma Yojana CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી

સમાચાર

અમીરગઢ તાલુકામાં વરસાદ પડતા જ વીજળી ગુલ,69 ગામડાઓમાં અસર

અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક અમીરગઢમાં છેલ્લે કેટલાય સમયથી ઈલેક્ટ્રીસીટી નાં ત્રાસથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા 24 કલાક લાઇટની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો ચાર વરસાદી છાંટા પડતાં જ બતી ગુલ થઇ જાય છે. ત્યારે અમીરગઢ ની પ્રજા દ્વારા વીજ કર્મીઓ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કે

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video