સ્વામી વિવેકાનંદ નાં 4 શક્તિશાળી વિચારો | મોટીવેશનલ | Swami Vivekanand Motivational Quote

Swami Vivekanand : ગુજરાતી સુવિચારો અને મોટીવેશનલ વિચારો માટે મોટીવેશનલ. સ્વામી વિવેકાનંદના શક્તિશાળી વિચારો વાંચવાથી દરેક વ્યક્તિમાં શક્તિનો સંચાર થાય છે. આધ્યાત્મિકતાથી જેમણે સમગ્ર માનવજાતમાં મનુષ્ય પ્રત્યે સેવાનો ભાવ ઉમેર્યો એવા યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદનું પ્રેરક વાક્ય સદાય ઉપકારક રહેશે… ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

Motivational Gujarati Quote By Swami Vivekanand
મોટીવેશનલ ગુજરાતી સુવિચારો – સ્વામી વિવેકાનંદ

શક્તિ, શક્તિ, આ જીવનમાં આપણને શક્તિની સૌથી વધારે જરૂર છે. આપણે જેને પાપ અને શોક કહીએ છીએ એ બધાંયનું કારણ આપણી નિર્બળતા છે. નિર્બળતાની સાથે આવે છે અજ્ઞાન, અને અજ્ઞાનની સાથે દુખ રહેલું છે જ. – Swami Vivekanand

Swami Vivekanand Motivational Quote
સ્વામી વિવેકાનંદ

કદી નિર્બળ ન બનો; શક્તિમાન બનો, તમારામાં અનંત શક્તિ ભરેલી છે.

Swami Vivekanand Motivational Quote

તે જ વ્યક્તિ મુનિ છે જે જેનો આત્મા કદી દુર્બળ બનતો નથી, કે જે દરેકનો સામનો કરે છે. – Swami Vivekanand

બધાં દુષ્ટ કાર્યોમાં પ્રેરકબળ છે નબળાઇ ; બધા સ્વાર્થોનું મૂળ છે દુર્બળતા. માણસને બીજાને નુકસાન પહોંચાડવાની પ્રેરણા આપે છે નબળાઇ. પોતે જે વાસ્તવિકરૂપે નથી તે સ્વરૂપે મનુષ્યોને દેખાડનાર છે નબળાઇ, પોતે જે વાસ્તવિકરૂપે નથી તે સ્વરૂપે મનુષ્યોને દેખાડનાર છે નબળાઇ. – Swami Vivekanand

પ્રથમ તમારું શરીર ઘડો; ત્યાર પછી જ તમને તમારા મન ઉપર કાબૂ મળશે – Swami Vivekanand

Sukracharya લિખીત Sukraniti મુજબ કેવા મિત્રો રાખવા જોઇએ?

Shukranīti (शुक्रनीति–Śukranīti) also known as Shukranītisara (शुक्रनीतिसार–Śukranītiśāstra)

Leave a Reply

Your email address will not be published.