ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નાં ભાજપ, કોંગ્રેસ અને આપ નાં ઉમેદવારો કોણ છે? જાણો | Gujarat Election Candidate List 2022

Facebook
Twitter
Telegram
WhatsApp

Gujarat Election Candidate List 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નાં ભાજપ, કોંગ્રેસ અને આપ નાં ઉમેદવારો જાહેર થઇ ચૂક્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે તબક્કામાં યોજાશે. 89 વિધાનસભાઓમાં તારીખ 01 ડિસેમ્બર 2022નાં રોજ મતદાન થશે. જ્યારે બીજી તરફ 93 વિધાનસભા મતવિસ્તાર માટે 05 ડિસેમ્બર 2022નાં રોજ મતદાન થશે.

ક્રમ : વિધાનસભા : જિલ્લો : ભાજપ : કોંગ્રેસ : આપ

નોંધ : ઉપર પ્રમાણે પ્રથમ ક્રમ છે, એ પછી વિધાનસભાનું નામ, જિલ્લો છે. એ બાદ ક્રમશ: ભાજપ-કોંગ્રેસ-આપ નાં ઉમેદવારોનાં નામ છે.

Gujarat Election Candidate List 2022

Gujarat Election Candidate List 2022
Gujarat Election Candidate List 2022

1

અબડાસા વિધાનસભા – કચ્છ-1

પ્રદ્યુમ્નસિંહ જાડેજા

મામદ જત

ખાલી જગ્પયા – હેલાં વસંત ખેતાની હતા, હવે એ ભાજપમાં જોડાયા છે માટે જગ્યા ખાલી.

2

માંડવી વિધાનસભા – કચ્છ-2

અનિરુદ્ધ દવે

રાજેન્દ્રસિંહ જાડેજા

કૈલાશ ગઢવી

3

ભુજ વિધાનસભા – કચ્છ-3

કેશુભાઈ પટેલ

અરજણ ભૂડિયા

રાજેશ પાંડોરિયા

4

અંજાર વિધાનસભા – કચ્છ-4

ત્રિકમ છાંગા

રમેશ ડાંગર

અરજણ રબારી

5

ગાંધીધામ વિધાનસભા -SC-1 કચ્છ-5

માલતી મહેશ્વરી

ભરત સોલંકી

બી. ટી. મહેશ્વરી

6

રાપર વિધાનસભા – કચ્છ-6

વીરેન્દ્રસિંહ જાડેજા

બચુભાઈ અરેઠિયા

આંબાભાઈ પટેલ

7

વાવ વિધાનસભા- બનાસકાંઠા-1

સ્વરૂપજી ઠાકોર

ગેનીબહેન ઠાકોર

ડૉ. ભીમ પટેલ

8

થરાદ વિધાનસભા બનાસકાંઠા-2

શંકર ચૌધરી

ગુલાબસિંહ રાજપૂત

વિરચંદ ચાવડા

9

ધાનેરા વિધાનસભા – બનાસકાંઠા-3

ભગવાન ચૌધરી

નથાભાઈ પટેલ

સુરેશ દેવડા

10

દાંતા વિધાનસભા -ST-1 બનાસકાંઠા-4

લઘુભાઈ પારઘી

કાંતિ ખરાડી

એમ.કે. બુંબડિયા

11

વડગામ વિધાનસભા -SC-2 બનાસકાંઠા-5

મણિભાઈ વાઘેલા

જિજ્ઞેશ મેવાણી

દલપત ભાટિયા

12

પાલનપુર વિધાનસભા – બનાસકાંઠા-6

અનિકેત ઠાકર

મહેશ પટેલ

રમેશ નાભાણી

13

ડીસા વિધાનસભા – બનાસકાંઠા-7

પ્રવીણ માળી

સંજય રબારી

ડૉ.રમેશ પટેલ

14

દિયોદર વિધાનસભા – બનાસકાંઠા-8

કેશાજી ચૌહાણ-ઠાકોર

શિવા ભૂરિયા

ભેમાભાઈ ચૌધરી

15

કાંકરેજ વિધાનસભા – બનાસકાંઠા-9

કીર્તિસિંહ વાઘેલા

અમરત ઠાકોર

મુકેશ ઠક્કર

16

રાધનપુર વિધાનસભા – પાટણ-1

લવિંગજી ઠાકોર

રઘુ દેસાઈ

લાલજી ઠાકોર

17

ચાણસ્મા વિધાનસભા – પાટણ-2

દિલીપ ઠાકોર

દિનેશ ઠાકોર

વિષ્ણુ પટેલ

18

પાટણ વિધાનસભા – પાટણ-3

રાજુલબહેન દેસાઈ

કિરીટ પટેલ

લાલેશ ઠક્કર

19

સિદ્ધપુર વિધાનસભા – પાટણ-4

બળવંતસિંહ રાજપૂત

ચંદનજી ઠાકોર

મહેન્દ્ર રાજપૂત

20

ખેરાલુ વિધાનસભા – મહેસાણા-1

સરદાર ચૌધરી

મુકેશ દેસાઈ

દિનેશ ઠાકોર

21

ઊંઝા વિધાનસભા – મહેસાણા-2

કે. કે. પટેલ

અરવિંદ પટેલ

ઉર્વિશ પટેલ

22

વીસનગર વિધાનસભા – મહેસાણા-3

ઋષિકેશ પટેલ

કિરીટ પટેલ

જયંતી પટેલ

23

બેચરાજી વિધાનસભા – મહેસાણા-4

સુખાજી ઠાકોર

ભોપાજી ઠાકોર

સાગર રબારી

24

કડી વિધાનસભા -SC-3 મહેસાણા-5

કરશન સોલંકી

પ્રવીણ પરમાર

એચ. કે. ડાભી

25

મહેસાણા વિધાનસભા – મહેસાણા-6

મુકેશ પટેલ

પી. કે. પટેલ

ભગત પટેલ

26

વીજાપુર વિધાનસભા- મહેસાણા-7

રમણ પટેલ

સી. જે. ચાવડા

ચિરાગ પટેલ

27

હિંમતનગર વિધાનસભા – સાબરકાંઠા-1

વી. ડી. ઝાલા

કમલેશ પટેલ

નિર્મલસિંહ પરમાર

28

ઈડર વિધાનસભા – SC-4 સાબરકાંઠા-2

રમણલાલ વોરા

રામભાઈ સોલંકી

જયંતી પ્રણામી

29

ખેડબ્રહ્મા વિધાનસભા -ST-2 સાબરકાંઠા-3

અશ્વિન કોટવાલ

તુષાર ચૌધરી

બિપિન ગામેતી

30

ભિલોડા વિધાનસભા -ST-3 અરવલ્લી-1

પી. સી. બરંડા

રાજુ પારઘી

રૂપસિંહ ભગોડા

31

મોડાસા વિધાનસભા – અરવલ્લી-2

ભીખુ પરમાર

રાજેન્દ્રસિંહ ઠાકોર

રાજેન્દ્રસિંહ પરમાર

32

બાયડ વિધાનસભા – અરવલ્લી-3

ભીખી પરમાર

મહેન્દ્રસિંહ વાઘેલા

ચુનીભાઈ પટેલ

33

પ્રાંતિજ વિધાનસભા – સાબરકાંઠા-4

ગજેન્દ્રસિંહ પરમાર

બેચરસિંહ રાઠોડ

અલ્પેશ પટેલ

34

દહેગામ વિધાનસભા – ગાંધીનગર-1

બલરાજસિંહ ચૌહાણ

વખતસિંહ ચૌહાણ

સુહાગ પંચાલ

35

ગાંધીનગર વિધાનસભા – દક્ષિણ ગાંધીનગર-2

અલ્પેશ ઠાકોર

હિમાંશું પટેલ

દોલત પટેલ

36

ગાંધીનગર વિધાનસભા – ઉત્તર ગાંધીનગર-3

રીટાબહેન પટેલ

વીરેન્દ્રસિંહ વાઘેલા

મુકેશ પટેલ

37

માણસા વિધાનસભા – ગાંધીનગર-4

જયંતી ચૌધરી

બાબુસિંહ ઠાકોર

ભાસ્કર પટેલ

38

કલોલ વિધાનભા – ગાંધીનગર-5

બકાજી ઠાકોર

બળદેવજી ઠાકોર

કાંતિજી ઠાકોર

Gujarat Election Candidate List 2022

39

વીરમગામ વિધાનસભા – અમદાવાદ-1

હાર્દિક પટેલ

લાખા ભરવાડ

કુંવરજી ઠાકોર

40

સાણંદ વિધાનસભા – અમદાવાદ-2

કનુ પટેલ

રમેશ કોળી

કુલદીપ વાઘેલા

41

ઘાટલોડિયા વિધાનસભા – અમદાવાદ-3

ભૂપેન્દ્ર પટેલ

અમી યાજ્ઞિક

વિજય પટેલ

42

વેજલપુર વિધાનસભા – અમદાવાદ-4

અમિત ઠાકર

રાજેન્દ્ર પટેલ

કલ્પેશ પટેલ ભોલો

43

વટવા વિધાનસભા – અમદાવાદ-5

બાબુસિંહ જાધવ

બળવંત ગઢવી

બિપિન પટેલ

44

એલિસબ્રિજ વિધાનસભા – અમદાવાદ-6

અમિત પી. શાહ

ભીખુ દવે

પારસ શાહ

45

નારણપુરા વિધાનસભા – અમદાવાદ-7

જિતેન્દ્ર પટેલ

સોનલ પટેલ

પંકજ પટેલ

46

નિકોલ વિધાનસભા – અમદાવાદ-8

જગદીશ વિશ્વકર્મા

રણજિત બારડ

અશોક ગજેરા

47

નરોડા વિધાનસભા – અમદાવાદ-9

ડૉ.પાયલ કુકરાણી

નિકુલસિંહ તોમર

ઓમપ્રકાશ તિવારી

48

ઠક્કરબાપાનગર વિધાનસભા – અમદાવાદ-10

કંચન રાદડિયા

વિજય બ્રહ્મભટ્ટ

સંજય મોરી

49

બાપુનગર વિધાનસભા – અમદાવાદ-11

દિનેશસિંહ કુશવાહ

હિંમતસિંહ પટેલ

રાજેશ દીક્ષિત

50

અમરાઈવાડી વિધાનસભા – અમદાવાદ-12

ડૉ. હસમુખ પટેલ

ધર્મેન્દ્ર પટેલ

વિનય ગુપ્તા

51

દરિયાપુર વિધાનસભા – અમદાવાદ-13

કૌશિક જૈન

ગ્યાસુદ્દીન શેખ

તાજ કુરેશી

52

જમાલપુર વિધાનસભા -ખાડિયા અમદાવાદ-14

ભૂષણ ભટ્ટ

ઈમરાન ખેડાવાલા

હારુન નાગોરી

53

મણિનગર વિધાનસભા – અમદાવાદ-15

અમૂલ ભટ્ટ

સી.એમ.રાજપૂત

વિપુલ પટેલ

54

દાણીલીમડા વિધાનસભા -SC-5 અમદાવાદ-16

નરેશ વ્યાસ

શૈલેશ પરમાર

દિનેશ કાપડિયા

55

સાબરમતી વિધાનસભા – અમદાવાદ-17

ડૉ.હર્ષદ પટેલ

દિનેશ મહિડા

જશવંત ઠાકોર

56

અસારવા વિધાનસભા -SC-6 અમદાવાદ-18

દર્શના વાઘેલા

વિપુલ પરમાર

જે.જે.મેવાડા

57

દસક્રોઈ વિધાનસભા – અમદાવાદ-19

બાબુ જમના પટેલ

ઉમેદી બુધાજી ઝાલા

કિરણ પટેલ

58

ધોળકા વિધાનસભા – અમદાવાદ-20

કિરીટસિંહ ડાભી

અશ્વિન રાઠોડ

જટુભા ગોલ

59

ધંધૂકા વિધાનસભા – અમદાવાદ-21

કાળુભાઈ ડાભી

હરપાલસિંહ ચૂડાસમા

ચંદુ બમરોલિયા

60

દસાડા વિધાનસભા -SC-7 સુરેન્દ્રનગર-1

પરષોત્તમ પરમાર

નૌશાદ સોલંકી

અરવિંદ સોલંકી

61

લીંબડી વિધાનસભા – સુરેન્દ્રનગર-2

કિરીટસિંહ રાણા

કલ્પના મકવાણા

મયૂર સાકરિયા

62

વઢવાણ વિધાનસભા – સુરેન્દ્રનગર-3

જગદીશ મકવાણા

તરુણ ગઢવી

હિતેશ પટેલ

63

ચોટીલા વિધાનસભા – સુરેન્દ્રનગર-4

શામજી ચૌહાણ

ઋત્વિક મકવાણા

રાજુ કરપડા

64

ધ્રાંગધ્રા વિધાનસભા – સુરેન્દ્રનગર-5

પ્રકાશ વરમોરા

છત્રસિંહ ગુંજારિયા

વાઘજી પટેલ

65

મોરબી વિધાનસભા – મોરબી-1

કાંતિ અમૃતિયા

જયંતી પટેલ

પંકજ રાણસરિયા

66

ટંકારા વિધાનસભા – મોરબી-2

દુર્લભજી દેથરિયા

લલીત કગથરા

સંજય ભટાસણા

67

વાંકાનેર વિધાનસભા – મોરબી-3

જિતેન્દ્ર સોમાણી

મહમદ પિરઝાદા

વિક્રમ સોરાણી

68

રાજકોટ પૂર્વ વિધાનસભા – રાજકોટ-1

ઉદય કાનગડ

ઈન્દ્રનીલ રાજ્યગુરુ

રાહુલ ભૂવા

69

રાજકોટ પશ્ચિમ વિધાનસભા – રાજકોટ-2

દર્શિતા શાહ

મનસુખ કાલરિયા

દિનેશ જોશી

70

રાજકોટ દક્ષિણ વિધાનસબા – રાજકોટ-3

રમેશ ટીલાળા

હિતેશ વોરા

શિવલાલ બારસિયા

71

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા – SC-8 રાજકોટ-4

ભાનુ બાબરિયા

સુરેશ બથવાર

વશરામ સાગઠિયા

72

જસદણ વિધાનસભા – રાજકોટ-5

કુંવરજી બાવળિયા

ભોળાભાઈ ગોહિલ

તેજસ ગાજીપરા

73

ગોંડલ વિધાનસભા – રાજકોટ-6

ગીતાબા જાડેજા

યતિશ દેસાઈ

નિમિષા ખૂંટ

74

જેતપુર વિધાનસભા – રાજકોટ-7

જયેશ રાદડિયા

દીપક વેકરિયા

રોહિત ભૂવા

75

ધોરાજી વિધાનસભા – રાજકોટ-8

મહેન્દ્ર પાડલિયા

લલીત વસોયા

વિપુલ સખિયા

76

કાલાવડ વિધાનસભા -SC-9 જામનગર-1

મેઘજી ચાવડા

પ્રવીણ મૂછડિયા

ડૉ. જિજ્ઞેશ સોલંકી

77

જામનગર વિધાનસભા – ગ્રામ્ય જામનગર-2

રાઘવજી પટેલ

જીવણ કુંભારવાડિયા

પ્રકાશ દોંગા

78

જામનગર ઉત્તર વિધાનસભા – જામનગર-3

રિવાબા જાડેજા

બિપેન્દ્રસિંહ જાડેજા

કરશન કરમૂર

79

જામનગર દક્ષિણ વિધાનસભા – જામનગર-4

દિવ્યેશ અકબરી

મનોજ કથીરિયા

વિશાલ ત્યાગી

80

જામજોધપુર વિધાનસભા – જામનગર-5

ચિમન સાપરિયા

ચિરાગ કાલરિયા

હેમંત ખવા

Gujarat Election Candidate List 2022

81

ખંભાળિયા વિધાનસભા – દ્વારકા-1

મૂળુભાઈ બેરા

વિક્રમ માડમ

ઈસુદાન ગઢવી

82

દ્વારકા વિધાનસભા – દ્વારકા-2

પબુભા માણેક

મૂળુ કંડોરિયા

લખમણ નકુમ

83

પોરબંદર વિધાનસભા – પોરબંદર-1

બાબુ બોખીરિયા

અર્જુન મોઢવાડિયા

જીવન જુંગી

84

કુતિયાણા વિધાનસભા – પોરબંદર-2

ઢેલીબહેન ઓડેદરા

નાથા ઓડેદરા

ભીમા મકવાણા

85

માણાવદર વિધાનસભા – જૂનાગઢ-1

જવાહર ચાવડા

અરવિંદ લાડાણી

કરસન ભાદરકા

86

જૂનાગઢ વિધાનસભા – જૂનાગઢ-2

સંજય કોરડિયા

ભીખાભાઈ જોશી

ચેતન ગજેરા

87

વીસાવદર વિધાનસભા – જૂનાગઢ-3

હર્ષદ રીબડિયા

કરશન વડોદરિયા

ભૂપત ભાયાણી

88

કેશોદ વિધાનસભા – જૂનાગઢ-4

દેવા માલમ

હીરાભાઈ જોટવા

રામજી ચૂડાસમા

89

માંગરોળ વિધાનસભા – જૂનાગઢ-5

ભગવાનજી કરગટિયા

બાબુભાઈ વાજા

પીયૂષ પરમાર

90

સોમનાથ વિધાનસભા – ગીર સોમનાથ-1

માનસિંહ પરમાર

વિમલ ચૂડાસમા

જગમાલ વાળા

91

તાલાલા વિધાનસભા – ગીર સોમનાથ-2

ભગવાન બારડ

માનસિંહ ડોડિયા

દેવેન્દ્ર સોલંકી

92

કોડિનાર વિધાનસભા -SC-10 ગીર સોમનાથ-3

પ્રદ્યુમ્ન વાજા

મહેશ મકવાણા

વાલજી મકવાણા

93

ઊના વિધાનસભા – ગીર સોમનાથ-4

કે.સી.રાઠોડ

પૂંજાભાઈ વંશ

સેજલ ખૂંટ

94

ધારી વિધાનસભા -અમરેલી-1

જયસુખ કાકડિયા

કીર્તિ બોરીસાગર

કાંતિ સતાસિયા

95

અમરેલી વિધાનસભા – અમરેલી-2

કૌશિક વેકરિયા

પરેશ ધાનાણી

રવિ ધાનાણી

96

લાઠી વિધાનસભા – અમરેલી-3

જનક તલાવિયા

વીરજી ઠુંમર

જયસુખ દેત્રોજા

97

સાવરકુંડલા વિધાનસભા – અમરેલી-4

મહેશ કસવાલા

પ્રતાપ દૂધાત

ભરત નાકરાણી

98

રાજુલા વિધાનસભા – અમરેલી-5

હીરા સોલંકી

અમરિષ ડેર

ભરત બલદાણિયા

99

મહુવા વિધાનસભા – ભાવનગર-1

શિવા ગોહિલ

કનુ કલસરિયા

અશોક જોલિયા

100

તળાજા વિધાનસભા – ભાવનગર-2

ગૌતમ ચૌહાણ

કનુ બારૈયા

લાલુબહેન ચૌહાણ

101

ગારિયાધાર વિધાનસભા – ભાવનગર-3

કેશુભાઈ નાકરાણી

દિવ્યેશ ચાવડા

સુધીર વાઘાણી

102

પાલિતાણા વિધાનસભા – ભાવનગર-4

ભીખાભાઈ બારૈયા

પ્રવીણ રાઠોડ

ડૉ.ઝેડ.પી.ખેની

103

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા – ભાવનગર-5

પરસોત્તમ સોલંકી

રેવતસિંહ ગોહિલ

ખુમાણસિંહ ગોહિલ

104

ભાવનગર પૂર્વ વિધાનસભા – ભાવનગર-6

સેજલબહેન પંડ્યા

બળદેવ સોલંકી

હમીર રાઠોડ

105

ભાવનગર પશ્ચિમ વિધાનસભા – ભાવનગર-7

જિતુ વાઘાણી

કિશોરસિંહ ગોહિલ

રાજુ સોલંકી

106

ગઢડા વિધાનસભા -SC-11 બોટાદ-1

શંભુપ્રસાદ ટુંડિયા

જગદીશ ચાવડા

રમેશ પરમાર

107

બોટાદ વિધાનસભા – બોટાદ-2

ઘનશ્યામ વિરાણી

મનહર પટેલ

ઉમેશ મકવાણા

108

ખંભાત વિધાનસભા – આણંદ-1

મહેશ રાવલ

ચિરાગ પટેલ

અરુણ ગોહિલ

109

બોરસદ વિધાનસભા – આણંદ-2

રમણ સોલંકી

રાજેન્દ્રસિંહ પરમાર

મનીષ પટેલ

110

આંકલાવ વિધાનસભા – આણંદ-3

ગુલાબસિંહ પઢિયાર

અમિત ચાવડા

ગજેન્દ્ર સિંહ

111

ઉમરેઠ વિધાનસભા – આણંદ-4

ગોવિંદ પરમાર

જયંત બોસ્કી

અમરીશ પટેલ

112

આણંદ વિધાનસભા – આણંદ-5

યોગેશ પટેલ

કાંતિ સોઢા પરમાર

ગિરીશ શાંડિલ્ય

113

પેટલાદ વિધાનસભા – આણંદ-6

કમલેશ પટેલ

પ્રકાશ પરમાર

અર્જુન ભરવાડ

114

સોજીત્રા વિધાનસભા – આણંદ-7

વિપુલ પટેલ

પૂનમભાઈ પરમાર

મનુભાઈ ઠાકોર

115

માતર વિધાનસભા – ખેડા-1

કલ્પેશ પરમાર

સંજય પટેલ

લાલજી પરમાર

116

નડિયાદ વિધાનસભા – ખેડા-2

પંકજ દેસાઈ

ધ્રુવલ પટેલ

હર્ષદ વાઘેલા

117

મહેમદાવાદ વિધાનસભા – ખેડા-3

અર્જુનસિંહ ચૌહાણ

જુવાનસિંહ ચૌહાણ

પ્રમોદ ચૌહાણ

118

મહુધા વિધાનસભા – ખેડા-4

સંજયસિંહ મહિડા

ઈન્દ્રજિતસિંહ પરમાર

રવજી વાઘેલા

119

ઠાસરા વિધાનસભા – ખેડા-5

યોગેન્દ્રસિંહ પરમાર

કાંતિ પરમાર

નટવરસિંહ રાઠોડ

120

કપડવંજ ન – ખેડા-6

રાજેશ ઝાલા

કાળુ ડાભી

મનુભાઈ પટેલ

121

બાલાસિનોર વિધાનસભા – મહીસાગર-1

માનસિંહ ચૌહાણ

અજિતસિંહ ચૌહાણ

ઉદેસિંહ ચૌહાણ

122

લુણાવાડા વિધાનસભા – મહીસાગર-2

જિજ્ઞેશ સેવક

ગુલાબ સિંહ

નટવરસિંહ સોલંકી

123

સંતરામપુર વિધાનસભા -ST-4 મહીસાગર-3

કુબેર ડિંડોર

ગેંદાલ ડામોર

પર્વત વાગોડિયા ફૂલજી

Gujarat Election Candidate List 2022

124

શહેરા વિધાનસભા – પંચમહાલ-1

જેઠા ભરવાડ

ખાતુભાઈ પગી

તખતસિંહ સોલંકી

125

મોરવાહડફ વિધાનસભા -ST-5 પંચમહાલ-2

નિમિષા સુથાર

સ્નેહલતા ખાંટ

બનાભાઈ ડામોર

126

ગોધરા વિધાનસભા – પંચમહાલ-3

સી.કે.રાઉલજી

રશ્મિતા ચૌહાણ

127

કાલોલ વિધાનસભા – પંચમહાલ-4

ફતેસિંહ ચૌહાણ

પ્રભાતસિંહ ચૌહાણ

દિનેશ બારિયા

128

હાલોલ વિધાનસભા – પંચમહાલ-5

જયદ્રથસિંહ પરમાર

રાજેન્દ્ર પટેલ

ભરત રાઠવા

129

ફતેપુરા વિધાનસભા – ST-6 દાહોદ-1

રમેશ કટારા

રઘુ મછાર

બાકી-5

130

ઝાલોદ વિધાનસભા – ST-7 દાહોદ-2

મહેશ ભૂરિયા

મિતેષ ગરાસિયા

અનિલ ગરાસિયા

131

લીમખેડા વિધાનસભા – ST-8 દાહોદ-3

શૈલેશ ભાભોર

રમેશ ગુંદિયા

નરેશ બારિયા

132

દાહોદ વિધાનસભા – ST-9 દાહોદ-4

કનૈયાલાલ કિશોરી

હર્ષદ નીનામા

દિનેશ મુનિયા

133

ગરબાડા વિધાનસભા – ST-10 દાહોદ-5

મહેન્દ્ર ભાભોર

ચંદ્રિકા બારિયા

શૈલેશ ભાભોર

134

દેવગઢબારિયા વિધાનસભા – દાહોદ-6

બચુ ખાબડ

NCP

ભરત વાખલા

135

સાવલી વિધાનસભા – વડોદરા-1

કેતન ઈનામદાર

કુલદીપસિંહ રાઉલજી

વિજય ચાવડા

136

વાઘોડિયા વિધાનસભા – વડોદરા-2

અશ્વિન પટેલ

સત્યજિતસિંહ ગાયકવાડ

ગૌતમ રાજપૂત

નોંધ – ભાજપનાં પૂર્વ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ અપક્ષમાંથી ચૂંટણી લડશે

137

છોટાઉદેપુર વિધાનસભા -ST-11 છોટાઉદેપુર-1

રાજેન્દ્રસિંહ રાઠવા

સંગ્રામસિંહ રાઠવા

અર્જુન રાઠવા

138

જેતપુરપાવી વિધાનસભા – ST-12 છોટાઉદેપુર-2

જયંતી રાઠવા

સુખરામસિંહ રાઠવા

રાધિકા રાઠવા

139

સંખેડા વિધાનસભા – ST-13 છોટાઉદેપુર-3

અભેસિંહ તડવી

ધીરૂભાઈ ભીલ

રંજન તડવી

140

ડભોઈ વિધાનસભા – વડોદરા-3

શૈલેશ મહેતા

બાલકિશન પટેલ

અજિત ઠાકોર

141

વડોદરા સિટી વિધાનસભા – SC-12 વડોદરા-4

મનીષા વકીલ

બાકી-38

જિગર સોલંકી

142

સયાજીગંજ વિધાનસભા – વડોદરા-5

કેયૂર રોકડિયા

અમી રાવત

સ્વેજલ વ્યાસ

143

અકોટા વિધાનસભા – વડોદરા-6

ચૈતન્ય દેસાઈ

ઋત્વિક જોશી

શશાંક ખરે

144

રાવપુરા વિધાનસભા – વડોદરા-7

બાલકૃષ્ણ શુક્લ

સંજય પટેલ

હીરેન શિરકે

145

માંજલપુર વિધાનસભા – વડોદરા-8

બાકી-1

તશ્વિન સિંહ

વિનય ચૌહાણ

146

પાદરા વિધાનસભા – વડોદરા-9

ચૈતન્યસિંહ ઝાલા

જશપાલસિંહ પઢિયાર

સંદીપ સિંહ રાજ

147

કરજણ વિધાનસભા – વડોદરા-10

અક્ષય પટેલ

પ્રિતેશ પટેલ

પરેશ પટેલ

148

નાંદોદ વિધાનસભા – ST-14 નર્મદા-1

દર્શના વસાવા

હરેશ વસાવા

પ્રફુલ વસાવા

149

ડેડિયાપાડા વિધાનસભા – ST-15 નર્મદા-2

હિતેશ વસાવા

જેરમાબેન વસાવા

ચૈતર વસાવા

150

જંબુસર વિધાનસભા – ભરૂચ-1

ડી.કે.સ્વામી

સંજય સોલંકી

સાજીદ રેહાન

151

વાગરા ભરૂચ-2

અરુણસિંહ રાણા

સુલેમાન પટેલ

જયરાજ સિંહ

152

ઝઘડિયા વિધાનસભા -ST-16 ભરૂચ-3

રિતેશ વસાવા

ફતેસિંહ વસાવા

ઉર્મિલા ભગત

153

ભરૂચ વિધાનસભા – ભરૂચ-4

રમેશ મિસ્ત્રી

જયકાંત પટેલ

મનહર પરમાર

154

અંકલેશ્વર વિધાનસભા – ભરૂચ-5

ઈશ્વરસિંહ પટેલ

વિજયસિંહ પટેલ

અંકુર પટેલ

155

ઓલપાડ વિધાનસભા – સુરત-1

મુકેશ પટેલ

દર્શન નાયક

ધાર્મિક માલવિયા

156

માંગરોળ વિધાનસભા -ST-17 સુરત-2

ગણપત વસાવા

અનિલ ચૌધરી

સ્નેહલ વસાવા

157

માંડવી વિધાનસભા – ST-18 સુરત-3

કુંવરજી હળપતિ

આનંદ ચૌધરી

સાયનાબેન ગામીત

158

કામરેજ વિધાનસભા – સુરત-4

પ્રફુલ્લ પાનસેરિયા

નીલેશ કુંભાણી

રામ ધડુક

159

સુરત પૂર્વ વિધાનસભા – સુરત-5

અરવિંદ રાણા

અસલમ સાયકલવાલા

જગ્યા ખાલી – પહેલા કંચન જરીવાલા હતા હવે તેઓ નથી.

160

સુરત ઉત્તર વિધાનસભા – સુરત-6

કાંતિભાઈ બલ્લર-પટેલ

અશોક પટેલ

મહેન્દ્ર નાવડિયા

161

વરાછા રોડ વિધાનસભા – સુરત-7

કિશોર કાનાણી

પ્રફુલ તોગડિયા

અલ્પેશ કથીરિયા

162

કરંજ વિધાનસભા – સુરત-8

પ્રવીણ ઘોઘારી

ભારતી પટેલ

મનોજ સોરઠિયા

163

લિંબાયત વિધાનસભા – સુરત-9

સંગીતા પાટીલ

ગોપાલ પાટીલ

પંકજ તાયડે

164

ઉધના વિધાનસભા – સુરત-10

મનુભાઈ પટેલ

ધનસુખ રાજપૂત

મહેન્દ્ર પાટીલ

165

મજૂરા વિધાનસભા – સુરત-11

હર્ષ સંઘવી

બળવંત જૈન

PVS શર્મા

166

કતારગામ વિધાનસભા – સુરત-12

વિનોદ મોરડિયા

કલ્પેશ વરિયા

ગોપાલ ઈટાલિયા

167

સુરત પશ્ચિમ વિધાનસભા – સુરત-13

પૂર્ણેશ મોદી

સંજય પટવા

મોક્ષેશ સંઘવી

168

ચોર્યાસી વિધાનસભા – સુરત-14

સંદીપ દેસાઈ

કાંતિ પટેલ

પ્રકાશ કોન્ટ્રાક્ટર

169

બારડોલી વિધાનસભા -SC-13 સુરત-15

ઈશ્વર પરમાર

પન્નાબેન પટેલ

રાજેન્દ્ર સોલંકી

170

મહુવા વિધાનસભા -ST-19 સુરત-16

મોહન ઢોડિયા

હેમાંગિની ગરાસિયા

કુંજન પટેલ

171

વ્યારા વિધાનસભા -ST-20 તાપી-1

મોહન કોકણી

પુનાભાઈ ગામીત

બિપિન ચૌધરી

172

નિઝર વિધાનસભા -ST-21 તાપી-2

ડૉ. જયરામ ગામીત

સુનીલ ગામીત

અરવિંદ ગામીત

173

ડાંગ વિધાનસભા -ST-22 ડાંગ-1

વિજય પટેલ

મુકેશ પટેલ

સુનીલ ગામીત

174

જલાલપોર વિધાનસભા – નવસારી-1

રમેશ પટેલ

રણજિત પંચાલ

પ્રદીપ મિશ્રા

175

નવસારી વિધાનસભા – નવસારી-2

રાકેશ દેસાઈ

દીપક બારોટ

ઉપેશ પટેલ

176

ગણદેવી વિધાનસભા -ST-23 નવસારી-3

નરેશ પટેલ

અશોક પટેલ

પંકજ એલ. પટેલ

177

વાંસદા વિધાનસભા -ST-24 નવસારી-4

પીયૂષ પટેલ

અનંત પટેલ

પંકજ પટેલ

178

ધરમપુર વિધાનસભા -ST-25 વલસાડ-1

અરવિંદ પટેલ

કિશન પટેલ

કમલેશ પટેલ

179

વલસાડ વિધાનસભા – વલસાડ-2

ભરત પટેલ

કમલ પટેલ

રાજુ મરચા

180

પારડી વિધાનસભા – વલસાડ-3

કનુ દેસાઈ

જયશ્રી પટેલ

કેતન પટેલ

181

કપરાડા વિધાનસભા -ST-26 વલસાડ-4

જિતુ ચૌધરી

વસંત પટેલ

જયેન્દ્ર ગાવીત

182

ઉંમરગામ વિધાનસભા -ST-27 વલસાડ-5

રમણ પાટકર

નરેશ વળવી

અશોક પટેલ

182 વિધાનસભાના ઉમેદવારોમાં ઉપર મુજબ પહેલા ક્રમે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારનું નામ, બીજા ક્રમે કોંગ્રેસ અને ત્રીજા ક્રમે આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર છે.

ભાજપાનું ગણિત ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આ વખતે ભાજપ , કોંગ્રેસ , આપ માંથી કોનું સંગઠન મજબૂત?

Gujarat Election Candidate List 2022

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે

National Voters Day |રાષ્ટ્રીય મતદાતાઓ દિવસના મહત્વ | મતદાનનો અર્થ

રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ: ભારતમાં લોકતંત્રનો ઉદ્દીપન ભારતના સંવિધાનના પસંદગ્રહ તારીખનો ઉજવણું કરતાં, પ્રતિ વર્ષ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના