Gujarat University Recruitment 2022 : લાંબા સમય બાદ ગુજરાત યુનિવર્સિટીમાં 118 વિવિધ જગ્યાઓની ભરતી પ્રક્રિયા શરું

Facebook
Twitter
Telegram
WhatsApp
Gujarat University Recruitment 2022 : 118 વિવિધ જગ્યાઓની ભરતી પ્રક્રિયા
ગુજરાત યુનિવર્સિટી દ્વારા EMPLOYMENT NOTICE જાહેર
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03/11/2022

Gujarat University Recruitment 2022 : ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી કરતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે. આ સુવર્ણ તક ગુજરાત યુનિવર્સિટીની કાયમી નોકરી માટેની છે. વર્ષોથી રાહ જોઇને બેઠેલા અને ખાસ તો સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીની ભરતીનાં ખાસ સમાચાર.

 Gujarat University Recruitment 2022
gujarat university news
ગુજરાત યુનિવર્સિટી દ્વારા EMPLOYMENT NOTICE જાહેર કરવામાં આવી છે. આ એમ્પ્લોયમેન્ટ નોટીસમાં ADVERTISEMENT NO.NT/01/2022 પ્રમાણે 118 વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે.

આ ઓનલાઇન ભરતી પ્રક્રિયામાં Rs.650/- (જનરલ કેટેગરીનાં ઉમેદવારો માટે) અને Rs.400/- (SC/ST/SEBC/EWS/PD નાં ઉમેદવારો માટે) ઓનલાઇન ફોર્મ ફી ભરવાની રહેશે. આ ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03/11/2022 છે.

ગુજરાત યુનિવર્સિટી ભરતી પ્રક્રિયા : Gujarat University Recruitment 2022

Director College Development Council (1 જગ્યા ) 

પગાર – 37400-67000 (GP 8900 )

Principal Scientific Officer (1 જગ્યા ) 

પગાર – 15600-39100 (GP 7600)

Chief Accounts Officer  (1 જગ્યા )

15600-39100 (GP 6600)

Director Physical Education (1 જગ્યા ) 

પગાર – 15600-39100 (GP 6600)

Deputy Registrar (1 જગ્યા ) 

પગાર – 15600-39100 (GP 6600) 1 UR 

Press Manager (1 જગ્યા ) 

પગાર –  15600-39100 (GP 6600)

Librarian (1 જગ્યા ) 

પગાર – 15600-39100 (GP 6600) 

Senior Scientific Officer (1 જગ્યા ) 

પગાર – 15600-39100 (GP 6600)

System Analyst (1 જગ્યા ) 

પગાર – 15600-39100 (GP 6600) 

System Engineer (1 જગ્યા ) 

પગાર – 15600-39100 (GP 6600) 

 Assistant Registrar (2 જગ્યા )

પગાર – 15600-39100 (GP 5400)

 SEBC – 01, ST-01 

Programmer (1 જગ્યા ) 

પગાર – 15600-39100 (GP 5400) 

University Engineer  (1 જગ્યા ) 

પગાર – 15600-39100 (GP 5400) 

Lady Medical Officer (1 જગ્યા ) 

પગાર – 15600-39100 (GP 5400) 

PA to Registrar Cum Office superintendent (1 જગ્યા ) 

પગાર – 38,090/-*

Stenographer Grade (1 જગ્યા ) 

પગાર – 1 38,090/-* 

Technical Assistant (1 જગ્યા ) 

પગાર – 38,090/-*

Deputy Engineer (Civil) (1 જગ્યા ) 

પગાર – 38,090/-*

Senior Technical Assistant ( Electronics) (1 જગ્યા ) 

પગાર – 38,090/-* 

Senior Computer Operator (1 જગ્યા ) 

પગાર – 38,090/-*

Senior Pharmacist (1 જગ્યા ) 

પગાર – 31,340/-* 

Glass Blower (1 જગ્યા ) 

પગાર – 31,340/-*

Job receptionist (1 જગ્યા ) 

પગાર – 19,950/-*

Tap Disc Librarian (1 જગ્યા ) 

પગાર – 19,950/-* 

Cook Cum Care Taker (1 જગ્યા ) 

પગાર –  19,950/-* 

Junior Clerk (92 જગ્યા ) 

પગાર – 19,950/-*

SC -07,ST-14, SEBC-26, EWS-09, UR-36

  • ગુજરાત યુનિવર્સિટીની આવી ભરતી ઘણાં સમય બાદ આવી છે. ગ્રેડ પે સિવાયનાં પગારોમાં  *As Per Finance Department Resolution No.KRC-2002-57-Part-2-z-1 dated 18/01/2017 નાં કાયદા મુજબ પગાર મળશે એ નોંધવું રહ્યું.

Link : ઓનલાઇન ફોર્મ ભરવા માટે ક્લિક કરો

Preliminary Test (Objective type- MCQs-OMR Based)

The Syllabus for this Preliminary Test and approximate weight of marks are as follows (OMR based): 

a) English Language – of the level up to 12th Standard Level: 12 marks 

b) Gujarati Language – of the level up to 12th Standard Level: 12 marks 

c) General Knowledge, Reasoning, Arithmetic, Current Affairs, Indian History and Geography, Analytical Reasoning, Mental Ability, Sports, etc. 84 marks 

d) Basics of Computer Application – Equivalent to CCC Level: 12 marks The Minimum passing standard for Preliminary Test is 50% (without rounding off) for General Category and 45% (without rounding off) for SC/ST/SEBC and PH Category. 

ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા ની આ પરીક્ષામાં શું પૂછાશે એ જાણવા જોડાયેલા રહે ઘણું બધું સાથે. આ માહિતી આપનાં શુભેચ્છકો સુધી પહોંચાડજો જેથી એમને આ જાણકારી મળે.

વાંચો : Facebook માં ફરી રહ્યી છે સાયબર ફ્રોડ ની લીંક તમે ક્લિક કરતા પહેલા 100 વખત વિચારજો

વાંચો : લોકમાન્ય બાળ ગંગાધર તિળક નાં વિચારો

Gujarat University Exam Syllabus | Gujarat University Recruitment 2022

માત્ર ટ્રેંન્ડ ફોલો ન કરો પોતાના વિચારોને ચાલી રહેલ વર્તમાન સાથે સરખાવો. એ જાણવું વધારે જરૂરી છે કે તમે જે દિશામાં કામ કરવાનું વિચારી રહ્યા છો એ દિશા યોગ્ય છે ! કે તમે એ કરી કરી રહ્યા છો જે દરેક વ્યક્તિ કરી રહ્યા છે. – Elon Musk

Motivational Quotes
Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો