Gujarat University Recruitment 2022 : 118 વિવિધ જગ્યાઓની ભરતી પ્રક્રિયા
ગુજરાત યુનિવર્સિટી દ્વારા EMPLOYMENT NOTICE જાહેર
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03/11/2022
Gujarat University Recruitment 2022 : ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી કરતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે. આ સુવર્ણ તક ગુજરાત યુનિવર્સિટીની કાયમી નોકરી માટેની છે. વર્ષોથી રાહ જોઇને બેઠેલા અને ખાસ તો સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીની ભરતીનાં ખાસ સમાચાર.
![Gujarat University Recruitment 2022](https://ghanubadhu.com/wp-content/uploads/2022/10/Gujarat-University-Recruitment-2022-1024x1024.webp)
ગુજરાત યુનિવર્સિટી દ્વારા EMPLOYMENT NOTICE જાહેર કરવામાં આવી છે. આ એમ્પ્લોયમેન્ટ નોટીસમાં ADVERTISEMENT NO.NT/01/2022 પ્રમાણે 118 વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે.
આ ઓનલાઇન ભરતી પ્રક્રિયામાં Rs.650/- (જનરલ કેટેગરીનાં ઉમેદવારો માટે) અને Rs.400/- (SC/ST/SEBC/EWS/PD નાં ઉમેદવારો માટે) ઓનલાઇન ફોર્મ ફી ભરવાની રહેશે. આ ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03/11/2022 છે.
ગુજરાત યુનિવર્સિટી ભરતી પ્રક્રિયા : Gujarat University Recruitment 2022
Director College Development Council (1 જગ્યા )
પગાર – 37400-67000 (GP 8900 )
Principal Scientific Officer (1 જગ્યા )
પગાર – 15600-39100 (GP 7600)
Chief Accounts Officer (1 જગ્યા )
15600-39100 (GP 6600)
Director Physical Education (1 જગ્યા )
પગાર – 15600-39100 (GP 6600)
Deputy Registrar (1 જગ્યા )
પગાર – 15600-39100 (GP 6600) 1 UR
Press Manager (1 જગ્યા )
પગાર – 15600-39100 (GP 6600)
Librarian (1 જગ્યા )
પગાર – 15600-39100 (GP 6600)
Senior Scientific Officer (1 જગ્યા )
પગાર – 15600-39100 (GP 6600)
System Analyst (1 જગ્યા )
પગાર – 15600-39100 (GP 6600)
System Engineer (1 જગ્યા )
પગાર – 15600-39100 (GP 6600)
Assistant Registrar (2 જગ્યા )
પગાર – 15600-39100 (GP 5400)
SEBC – 01, ST-01
Programmer (1 જગ્યા )
પગાર – 15600-39100 (GP 5400)
University Engineer (1 જગ્યા )
પગાર – 15600-39100 (GP 5400)
Lady Medical Officer (1 જગ્યા )
પગાર – 15600-39100 (GP 5400)
PA to Registrar Cum Office superintendent (1 જગ્યા )
પગાર – 38,090/-*
Stenographer Grade (1 જગ્યા )
પગાર – 1 38,090/-*
Technical Assistant (1 જગ્યા )
પગાર – 38,090/-*
Deputy Engineer (Civil) (1 જગ્યા )
પગાર – 38,090/-*
Senior Technical Assistant ( Electronics) (1 જગ્યા )
પગાર – 38,090/-*
Senior Computer Operator (1 જગ્યા )
પગાર – 38,090/-*
Senior Pharmacist (1 જગ્યા )
પગાર – 31,340/-*
Glass Blower (1 જગ્યા )
પગાર – 31,340/-*
Job receptionist (1 જગ્યા )
પગાર – 19,950/-*
Tap Disc Librarian (1 જગ્યા )
પગાર – 19,950/-*
Cook Cum Care Taker (1 જગ્યા )
પગાર – 19,950/-*
Junior Clerk (92 જગ્યા )
પગાર – 19,950/-*
SC -07,ST-14, SEBC-26, EWS-09, UR-36
- ગુજરાત યુનિવર્સિટીની આવી ભરતી ઘણાં સમય બાદ આવી છે. ગ્રેડ પે સિવાયનાં પગારોમાં *As Per Finance Department Resolution No.KRC-2002-57-Part-2-z-1 dated 18/01/2017 નાં કાયદા મુજબ પગાર મળશે એ નોંધવું રહ્યું.
Link : ઓનલાઇન ફોર્મ ભરવા માટે ક્લિક કરો
Preliminary Test (Objective type- MCQs-OMR Based)
The Syllabus for this Preliminary Test and approximate weight of marks are as follows (OMR based):
a) English Language – of the level up to 12th Standard Level: 12 marks
b) Gujarati Language – of the level up to 12th Standard Level: 12 marks
c) General Knowledge, Reasoning, Arithmetic, Current Affairs, Indian History and Geography, Analytical Reasoning, Mental Ability, Sports, etc. 84 marks
d) Basics of Computer Application – Equivalent to CCC Level: 12 marks The Minimum passing standard for Preliminary Test is 50% (without rounding off) for General Category and 45% (without rounding off) for SC/ST/SEBC and PH Category.
ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા ની આ પરીક્ષામાં શું પૂછાશે એ જાણવા જોડાયેલા રહે ઘણું બધું સાથે. આ માહિતી આપનાં શુભેચ્છકો સુધી પહોંચાડજો જેથી એમને આ જાણકારી મળે.
વાંચો : Facebook માં ફરી રહ્યી છે સાયબર ફ્રોડ ની લીંક તમે ક્લિક કરતા પહેલા 100 વખત વિચારજો
વાંચો : લોકમાન્ય બાળ ગંગાધર તિળક નાં વિચારો
Gujarat University Exam Syllabus | Gujarat University Recruitment 2022
માત્ર ટ્રેંન્ડ ફોલો ન કરો પોતાના વિચારોને ચાલી રહેલ વર્તમાન સાથે સરખાવો. એ જાણવું વધારે જરૂરી છે કે તમે જે દિશામાં કામ કરવાનું વિચારી રહ્યા છો એ દિશા યોગ્ય છે ! કે તમે એ કરી કરી રહ્યા છો જે દરેક વ્યક્તિ કરી રહ્યા છે. – Elon Musk
Motivational Quotes