Monkeypox Symptoms અને મંકીપોક્સ રોગ વિશે કેટલું જાણો છો?

Facebook
Twitter
Telegram
WhatsApp

Monkeypox Symptoms : મંકીપોક્સ એ માણસ દ્વારા ફેલાતો વાયરલ ઇન્ફેક્શન છે. વર્ષ 1958માં આ રોગનાં લક્ષણો સૌ પ્રથમ વાંદરાઓમાં જોવા મળ્યા હતા. મંકીપોક્સનું સૌ પ્રથમ સંક્રમણનો બનાવ 1970માં જણાયો હતો. આ રોગ વધારે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાનાં ઉષ્ણકટીબંધીય વર્ષાવનક્ષેત્રોમાં જોવા મળે છે.

મંકીપોક્સ એ દુર્લભ ઝૂનોટિક બીમારી છે. જે મંકીપોક્સનાં વાયરસને કારણે થાય છે. મંકીપોક્સ એ પોક્સિવિરિડે પરિવારથી સંબંધ ધરાવે છે. જેમાં શીતળા જેવા લક્ષણો જણાય છે.

Monkeypox Symptoms
Monkeypox Symptoms

ZOONOSES : પશુઓમાંથી માણસમાં પ્રવેશતા રોગો ઝૂનોસીસનો ભોગ સૌ પ્રથમ માલધારીઓ, પશુચિકિત્સકો, પશુ દવાખાનાનાં કર્મચારીઓ, પ્રાણીજ પેદાશનો ઉપયોગ કરતા લોકો, ચીડિયાઘર કે પ્રાણીસંગ્રહાલયમાં નોકરી કરતા કર્મચારીઓ બને છે. બાળકો પણ પાળેલાં પ્રાણીઓ સાથે રમત રમતા વધારે સમય વિતાવતા હોય છે. માટે બાળકોમાં પણ ZOONOSES રોગો પ્રવેશવાનો ભય સતત રહ્યા કરે છે. પ્રાણીનાં સંપર્કથી મનુષ્યમાં આવતા આવા રોગોની સંખ્યા આંકડો 300 થી પણ વધારે હશે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, આ રોગ આફ્રિકાની બહાર અમેરિકા, યૂરોપ, સિંગાપુર, બ્રિટન જોવા મળ્યો છે અને હવે ભારતમાં પણ આ રોગે પગ પેસારો કર્યો છે.

આંતરરાષ્ટ્રીય રીતે વાંદરાઓનું સ્થાંતરણ પણ આ રોગને જવાબદાર માને છે.

મંકીપોક્સ બિમારીનાં લક્ષણો | Symptoms of monkeypox disease

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર મંકીપોક્સને કારણે તાવ, દાણાં અને ગાંઠને કારણે વધે છે. આ રોગમાં અન્ય દવાઓ જોખમી સાબિત થઇ શકે છે.

રોગનાં લક્ષણો સામાન્ય રીતે ચાર અઠવાડિયા સુધી દેખાય છે. એ બાદ આપમેળે ચિન્હો જતા રહે છે. ઘણી વાર આ ગંભિરતા પણ દર્શાવે છે. વર્ષ 2020માં મૃત્યુ પ્રમાણ 3-6 પ્રતિશત કહેવાઇ રહ્યું છે. પરંતુ 10 પણ થઇ શકે છે. અત્યાર સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.

#Monkeypox is usually a self-limited disease with symptoms lasting from 2 to 4 weeks. Raising awareness of risk factors and educating people about the measures they can take to reduce exposure to the virus is the main prevention strategy for Monkeypox Do's & Don'ts

મંકીપોક્સનું સંક્રમણ કેવી રીતે થાય છે?


મંકીપોક્સ કોઇ સંક્રમિત વ્યક્તિ કે પ્રાણીનાં સંપર્કમાં આવવાથી કે પછી વાયરસનાં સંપર્કમાં આવવાથી ફેલાય છે. માનવામાં આવે છે કે આ રોગ ઉંદર, છછૂંદર તેમજ ખીસકોલીથી ફેલાય છે.

આ રોગ વાગેલા ઘા, શરીરનાં તૈલી પદાર્થ, શ્વસન માર્ગ કેમજ પોતાનાં પથારીમાં પડેલી દુષિત સામગ્રીને કારણે ફેલાય છે.

સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે આ રોગ યૌન સંક્રમણને કારણે પણ ફેલાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એ કહ્યું છે કે, લૈંગિક તેમજ સમલૈંગિક, ગે કે લેસ્બિયન વ્યક્તિ દ્વારા પણ આ રોગ ફેલાય છે.

શનીવારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડરીને જણાવવું જ પડ્યું કે આ એક મોટી બીમારી છે જે લોકોને જણાતી નહોતી. આજે એને કટોકટી જાહેર કરી દિધી છે. જાણો આ કેસ પાછળ જોડાયેલા વૈજ્ઞાનિકો એ શું કહ્યું. ક્લિક કરીને વાંચો. Click and Read

મંકીપોક્સ વધી રહ્યો છે. વિદેશોમાં વેક્સીન માટે લાઇનો લાગે છે.

May 2022, cases of monkeypox have been reported from countries where the disease is not endemic, and continue to be reported in several endemic countries.

Monkeypox Key facts

Vaccines used during the smallpox eradication programme also provided protection against monkeypox. Newer vaccines have been developed of which one has been approved for prevention of monkeypox

Monkeypox is caused by monkeypox virus, a member of the Orthopoxvirus genus in the family Poxviridae.

Monkeypox is usually a self-limited disease with the symptoms lasting from 2 to 4 weeks. Severe cases can occur. In recent times, the case fatality ratio has been around 3–6%.

Monkeypox is transmitted to humans through close contact with an infected person or animal, or with material contaminated with the virus.

Monkeypox virus is transmitted from one person to another by close contact with lesions, body fluids, respiratory droplets and contaminated materials such as bedding.

Monkeypox is a viral zoonotic disease that occurs primarily in tropical rainforest areas of central and west Africa and is occasionally exported to other regions.
An antiviral agent developed for the treatment of smallpox has also been licensed for the treatment of monkeypox.

The clinical presentation of monkeypox resembles that of smallpox, a related orthopoxvirus infection which was declared eradicated worldwide in 1980. Monkeypox is less contagious than smallpox and causes less severe illness.

Monkeypox typically presents clinically with fever, rash and swollen lymph nodes and may lead to a range of medical complications. #MonkeyPoxIsAirborne

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો