મંત્રી મંડળ ગુજરાત 2022 | Gujarat Mantrimandal List 2022

Facebook
Twitter
Telegram
WhatsApp

મંત્રી મંડળ ગુજરાત 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ આજે મંત્રીમંડળનાં નામનો પડદો હટી ગયો છે. માનવામાં આવતું હતું કે જાણીતા લોકોની નોંધ લેવામાં આવશે. આજનું નવું મંત્રીપદ જોતા આપ ગુજરાતની રાજનીતિ નવા પ્રકારે શીખશો.

Gujarat Mantrimandal List 2022 : મંત્રી મંડળ ગુજરાત 2022

મંત્રી મંડળ ગુજરાત 2022
Gujarat Mantrimandal List 2022

ગુજરાત રાજ્યનું નવું મંત્રી મંડળ

મુખ્યમંત્રીશ્રી

શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ
મુખ્યમંત્રીશ્રી,
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો.
મંત્રીશ્રીઓ

શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ
નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ


શ્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ
આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો


શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ
કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ


શ્રી બલવંતસિંહ ચંદનસિંહ રાજપુત
ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર


શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો


શ્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ


ડૉ. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોર
આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ


શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરીયા
સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓઃ

શ્રી હર્ષ રમેશકુમાર સંઘવી
રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા)


શ્રી જગદીશ વિશ્વકર્મા
સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ(તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષા)


શ્રી પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી
મત્સ્યોદ્યોગ અને પશુપાલન


શ્રી બચુભાઈ મગનભાઈ ખાબડ
પંચાયત, કૃષિ


શ્રી મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ
વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા


શ્રી પ્રફુલ છગનભાઈ પાનસેરીયા
સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ


શ્રી ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર
અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા


શ્રી કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

ગુજરાત રાજ્ય કક્ષાનાં નવા મંત્રીઓ

ભૂપેન્દ્રભાઇ પટેલ

કનુભાઇ દેસાઇ
શશીભાઇ પટેલ
રાઘવજીભાઇ પટેલ
બળવંતસિંહ રાજપૂત

Gujarat Politics
Gujarat Politics

કુંવરજી બાવળિયા
મુળુભાઇ બેરા
ડો.કુબેરભાઇ ડિંડોર
ભાનુબેન બાબરિયા

હર્ષ સંઘવી
જગદીશ વિશ્વકર્મા

પરશોતમભાઇ સોલંકી
બચુભાઇ ખાબડ
મુકેશભાઇ પટેલ

પ્રફુલભાઇ પાનસેરિયા
ભીખુસિંહજી પરમાર
કુવરજીભાઇ બાવળિયા

ગુજરાત વિધાનસભાની નવી સરકારનાં પળેપળનાં સમાચાર મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ

ગુજરાત રાજ્યની નવી સરકાર બની ગઇ છે. આ સરકારમાં આપેલા હોદ્દાઓ વિશે જાણો.

Lokmanya Bal Gangadhar Tilak Quotes in gujarati | લોકમાન્ય બાળ ગંગાધર તિળક નાં વિચારો

  • gujarat mantrimandal in gujarati | Gujarat Sarkar 2022
Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે

National Voters Day |રાષ્ટ્રીય મતદાતાઓ દિવસના મહત્વ | મતદાનનો અર્થ

રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ: ભારતમાં લોકતંત્રનો ઉદ્દીપન ભારતના સંવિધાનના પસંદગ્રહ તારીખનો ઉજવણું કરતાં, પ્રતિ વર્ષ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના