Gujarat University : ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા ‘મહિલા સમાનતા દિવસ’ (Women’s Equality Day) નિમિત્તે મૂંઝવણ અન્વયે સાંપ્રત સમયના પ્રસ્તુત એવા એક પ્રશ્ન સંદર્ભે પરિસંવાદ (પેનલ ડિસ્કશન) અંતર્ગત ‘આજની યુવા પેઢીની યુવતીઓ લગ્ન કરવા અંગે શા માટે મૂંઝવણ અનુભવે છે?’ વિષયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
Gujarat University ખાતે Women’s Equality Day અંતર્ગત યોજાવનારા કાર્યક્રમમાં મનોચિકિત્સક – રીરી ત્રિવેદી, પત્રકારત્વ વિભાગનાં વડા – ડો. સોનલ પંડ્યા, સામાજીક કાર્યકર – રૃઝાન ખંભાતા તેમજ અધ્યક્ષ તરીકે પ્રો. ભારતી પાઠક હાજરી આપશે.
Marrkat Bros દ્વારા યુટ્યુબ પર આ વિષય સંદર્ભે મનનાં સઘળા ખેલ સખીરી અપલોડ કર્યું છે. સાંભળવા ક્લીક કરો.
MAN NA SAGHALA KHEL | NEW GUJARATI SONG 2022 | MUNJHVAN | RUSHABH THANKI | MARRKAT BROS
Aug 16, 2022
Marrkat Bros presents Man Na Saghala Khel. A suitable song for the upcoming short film “Munjhvan”, this is Marrkat Bros second official song, feel the soulfull chaos
COPYRIGHT – MARRKAT BROS
USE HEADPHONES FOR BEST EXPERIENCE
Lyrics by Bansi Madhukrushna
Composer & Singer by Rushabh Thanki
Music by Nishith Dhinora
Featuring – Rushabh Thanki, Nidhi Desai, Charmy Kelaiya, Sanjana Shah
Direction & edited by Poojan Parikh
D.O.P – Dhaval Dv & Poojan Parikh
Creative Producer – Parth Madhukrushna
Produced by Marrkat Bros.
Marketing & Social Media – Parth Madhukrushna
Media Partner – Ghanu Badhu (https://ghanubadhu.com/)
– Tanmay Timir Films
We are extremely thankful to all the support and love that you guys showered upon us.
Keep sharing our work and again, thanks a ton for putting your trust on us!
Watch More Videos Here: https://www.youtube.com/channel/UCec7…
Social Media:
Instagram: @marrkat_bros_ • Instagram photos and videos
Facebook: https://www.facebook.com/MARRKATBROS
mannasaghalakhel #marrkatbros #newsong #newshortfilm #gujaratisong #newsong2022 #newgujaratisong2022 #Khamma #nadidosh #khammam #faktmahilaomate #Goritamemandalidhamohiraj
24 Motivational Ideas by Elon Musk | ઇલોન મસ્ક નું નામ અમીરોની દુનિયાનાં જાણીતું છે. તેઓ Tesla કંપનીનાં સીઇઓ છે. હવે એ ટ્વિટરના માલિક બની ચૂક્યા છે. તેમણે 44 અરબ ડોલરમાં ટ્વિટરને ખરીદી લીધું છે. ઇલોન મસ્કે વર્ષ 1999માં ઓનલાઇન પેમેન્ટ એપ પેપાલની સ્થાપના કરી હતી. ધ ટાઇમ્સ મેગેઝિન મુજબ ઇબે દ્વારા આ વર્ષ 2002માં 1.5 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. ઇલોન મસ્કની જીવની વિશે ફરી ક્યારેક વાતો કરશું પરંતું આજે જાણીએ એમના યુવા સંબોધનને. વાંચો ઇલોન મસ્કનાં વિચારો.