સમગ્ર રશિયા આજે વિશ્વ ફલકની નજરે ચઢ્યું છે ત્યારે સૌને રશિયાની વાતો જાણવાની તીવ્ર ઇચ્છા જાગી છે. રશિયા દેશમાં કેવા કાયદાઓ છે? રશિયા દેશમાં પણ શું જાતિવાદ છે કે કેમ? એવા પ્રશ્નોના જવાબ જાણવાની ઇચ્છાથી એક વાંચકનો મસેજ આવ્યો કે દોસ્ત રશિયા વિશે અમને વધારે જણાવો.. તો ચાલો આપ સમક્ષ રશિયાની આ વાતો જે તમારે વાંચવી જોઇએ.
ભારતમાં 18 વર્ષ કે 21 વર્ષ લગ્નની ઉંમર?
વર્તમાન કાયદા પ્રમાણે ભારતમાં વિવાહ માટે પુરૂષોની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહિલાઓની 18 વર્ષની છે. પરંતુ સરકાર હવેથી બાળ વિવાહ નિષેધ કાયદા, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટમાં સુધારો કરવાની છે. આ વાતનો સંકેત પણ વડાપ્રધાનના સંબોધન દ્વારા જાણવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ, 2020ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, દીકરીઓને કુપોષણથી બચાવવા માટે જરૂરી છે કે, તેમના લગ્ન યોગ્ય સમયે કરવામાં આવે.
હાલ આપણે ત્યાં દીકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે. કેબિનેટમાં પણ આ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. 18 વર્ષની વયમર્યાદાને કારણે દીકરીનાં લગ્ન જલ્દી થઇ જતા હતા. જેને પરિણામે તેના અભ્યાસમાં વિલંબ અને નાની ઉંમરે દીકરી માતા પણ જલ્દી બનતી હતી. માટે સરકારે નિર્ણ કર્યો છે કે, બાળકોને જન્મ આપતી વખતે સ્ત્રીની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. લગ્નમાં મોડા થાય તો તેનો પરિવારો, મહિલાઓ, બાળકો અને સમાજના આર્થિક, સામાજીક અને સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.

બીજી તરફ રશિયામાં જોવા જઇએ તો રશિયન સમાજમાં અઢાર વર્ષથી નાની કન્યા પણ પરણી શકે છે. આ કાયદાને કારણે રશિયાના લોકોને બુદ્ધીશાળી માનવા માં આવે છે. આજે વૈશ્વિક ફલક પર જ્યારે ડંકો વાગતો હોય તો સૌને નવાઇ થાય. કે રશિયાની ગવર્નમેન્ટ શું કરતી હશે? પરંતું તે માટે એ 18 વર્ષની કન્યાએ તેનાં મા બાપ અને સ્થાનિક સત્તાવાળાઓની રજા લેવી પડે છે. આમ તો વૈશ્વિક કક્ષાએ શિક્ષણને કારણે લગ્નની વયમર્યાદા છોકરી કે છોકરો જાતે જ નક્કી કરી શકે છે. આજે રશિયામાં લગ્ન કરવા માટે પરવાનગી લેવી જરૂરી બને છે.
પરણવું હોય તો સ્થાનિક સત્તાવાળા નેતાઓની મદદ લેવી પડે છે
રશિયન ગવર્નમેન્ટનાં મત અનુશાર 18 વર્ષની યુવતીને ક્યાંય પરણવું હોય તો સ્થાનિક સત્તાવાળા નેતાઓની મદદ લેવી પડે છે. લગ્ન કરાર કરવા હોય તો લગ્ન કરારથી થાય, સરકારી ખાતામાં તે નોંધવામાં આવે છે. એટકે તમારે 18 વર્ષની યુવતીને પરણવું હોય તો તમારી પાસે સ્થાનિક સત્તાની પરવાનગી હોવી જરૂરી થઇ છે. આજે સ્થાનિક સત્તા અને લોભને લીધે આપણે ત્યાં આવા બનાવો કે ઘટનાં પ્રકાશમાં આવ્યા પહેલા દૂર જાય છે.
ધાર્મિક વિધીથી પણ લગ્ન કરવા હોય તો દેવળમાં લગ્ન કરી શકાય છે. રશિયાનાં લોકો મુળે યહુદી ધર્મનાં હશે. રશિયન લોકો પણ ધાર્મિક માન્યતાઓ માનતા હશે. આજે રશિયાનું પુસ્તક વાંચવા ઘણા લોે છે . આજે રશિયાનાં લોકોની ભાષા રશિયા માં લગ્નમાં ધર્મ, કોમ કે જાતિના વાડાઓ જોવામાં આવતા નથી. લગ્ન વિના બાળક થાય તો કોઇ લાંછન નથી લાગતુ. જો કોઇ આવી સ્ત્રીનું અપમાન કરે તો તેને માટે સજાની જોગવાઇ છે. રશિયન સરકાર દ્વારા આ માટે વર્ષ 1944માં ખાસ કાયદો પસાર કરીને કુંવારી માતાઓને રક્ષણ આપવામાં આવે છે.

રશિયન કુટુંબમાં સરેરાશ ચાર વ્યક્તિઓ હોય છે. બાળકનું ભરણ પોષણ કરવું માતા પિતાની ફરજ હોય છે. આપણે ત્યાં પણ માતા પિાતાઓની ફરજ બનતી હોય છે કે પોતાનું બાળક સારી સ્કુલમા બેસવાનું કહોશો તો પછી સરકાર તે માટે મદદ પણ કરે છે. જો છુટાછેડા થાય તો જેની પાસે બાળક હોય એને સામેનાં પક્ષેથી આવકનો ચોથો ભાગ આપવામાં આવે છે. જો વધારે બાળકો હોય તો અડધો ભાગ આપવો પડે છે. સંતાનો પણ મોટા થઇને પોતાના માતા પિતાનું પાલન કરવા બંધાયેલા હોય છે.
અમેરીકાએ ઇ.સ. 1867માં રશિયા પાસેથી અલાસ્કાને 72 લાખ ડોલરમાં ખરીધી લીધું હતું