બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક
Facebook
Twitter
Telegram
WhatsApp

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો દાવો કરતા ભૂવાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. ભૂવાજી કહી રહ્યા છે કે બનાસકાંઠાના ગેનીબેન ચૂટણી જીતશે.

બનાસકાંઠા લોકસભા બેઠક માં વીડિયો વાયરલ

ગુજરાત લોકસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. ત્યારે હવે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીતવાની ચર્ચાઓ થઈ રહી છે. બનાસકાંઠા લોકસભા બેઠક ના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીતવાનો દાવો કરતા એક ભૂવાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ગેનીબેન ઠાકોર બનાસકાંઠા જીતશે : ભૂવાજી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ભૂવાજી કહી રહ્યા છે કે બનાસકાંઠાના ગેનીબેન ચૂટણી જીતશે. આ વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લાખો લોકોએ આ વીડિયો જોયો છે અને હજારોએ શેર કર્યો છે. આ વીડિયોની સંપૂર્ણ વિગત અને વીડિયો નીચે આપેલ છે. તો તમે વીડિયો જોઈને કોમેન્ટ જરૂર કરો કે શું બનાસકાંઠાથી ગેનીબેન જીતશે કે હારશે?

અમીરગઢ તાલુકામાં વરસાદ પડતા જ વીજળી ગુલ,69 ગામડાઓમાં અસર

Facebook
Twitter
Telegram
WhatsApp
Vipul Amarav

Vipul Amarav

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો