Marburg Virus શું છે? | મારબર્ગ વાયરસ નાં લક્ષણો અને સારવાર

Marburg Virus શું છે? મારબર્ગ વાયરસ નાં લક્ષણો અને સારવાર

Marburg Virus શું છે? : મારબર્ગ વાયરસને કારણે ગઇકાલે ઘાનામાં એક બાળકનું નિધન થયું હતુ. દિવસ ભર આ વાયરસ અંગે લોકોએ ચિંતા જતાવી હતી. કોરોના મહામારી બાદ ભારતમાં મંકીપોક્સ વાયરસ, લમ્પી વાયરસ અને હવે મારબર્ગની ચીંતા સતાવી રહ્યી છે. ચાલો જાણીએ શું છે આ મારબર્ગ વાયરસ.

Marburg Virus
Marburg Virus

શું છે મારબર્ગ વાયરસ?


મારબર્ગ વાયરસ કોરોનાની જેમ ચામાચિડીયોનાં કારણે ફેલાનાર બીમારી છે. સંશોધકોનાં મતે આ રોજનું સંક્રમણ વાયરસથી મનુષ્યમાં અને મનુષ્યથી અન્ય મનુષ્યોમાં ફેલાય છે.

Marburg Virus ને કારણે 88 ટકા મૃત્યુદર


જાણકારોનાં મતે મારવર્ગ વાયરસ ડિજીજ નો ડર રાખવો જરુરી છે. આ રોગની મૃત્યુદર 88 ગણો માનવામાં આવે છે. આ રોગ ઇબોલા જેવો રોગ છે. ઇબોલા કરતા પણ જલ્દીથી ફેલાવનારો આ રોગ વર્ષ 1967માં પ્રથમ વખત આવ્યો હતો.

મારબર્ગ વાયરસનાં લક્ષણો


વૈજ્ઞાનિકોને મતે, મારબર્ગ વાયરસથી સંક્રમિત વ્યક્તિનાં લક્ષણો માટે 2થી 21 દિવસનો સમય લાગે છે. બિમાર વ્યક્તિને તાવ, ઠંડી, માથાનો દુખાવો હોઇ શકે છે. જો સમય પહેલા આ રોગની સારવાર કરવામાં ન આવે તો આ રોગ મૃત્યુ નિપજાવી શકે છે.

કેવી રીતે ફેલાય છે આ રોગ


જાણકારોને મતે, આ રોગ લોહી, શરીરનાં પ્રવાહી પદાર્થ જેવા કે મૂત્ર, લાળ, પરસેવો, મળ, ઉલ્ટી નાં સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ સિવાય સંક્રમિત વ્યક્તિના કપડા અને પથારીના ઉપયોગથી પણ આ બિમારીનું સંક્રમણ વધારે રહેલું છે.

મારબર્ગ વાયરસ બીમારીની સારવાર

 • મારબર્ગ વાયરસથી સંકર્મણ થતુ અટકાવવા માટે પ્રવાહી ખોરાક અને સુર્યપ્રકાશની હાજરીમાં ઉગેલા ફળો-શાકભાજીનું સેવન કરવું જોઇએ.
 • ઓક્સિજન અને શરીરમાં લોહીની ઉણપ ન વર્તાય તે માટે ખોરાક આરોગવો જોઇએ.
 • સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું જોઇએ.
 • જો તમે સંક્રમિત વિસ્તારમાં રહો છો તો માસ્ક અને જરુર પડે તો સેનેટાઇઝરનો ઉપયોગ કરવો જોઇએ.
 • કોરોન્ટાઇન કરેલા દર્દીની આસપાસ જવાનું ટાળવું જોઇએ.
મૂળે કોરોના મહામારીમાં આપણે સૌએ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવી હતી. આજે ઇબોલા વાયરસ જેવો જ આ મારબર્ગ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ બાબતે સતર્કતા રાખવી જરુરી.

વધું વાંચો : ઝૂનોસીસ રોગો એટલે કેવા રોગો ?

વધું વાંચો : મંકીપોક્સ રોગ નાં લક્ષણો અને સારવાર વિશે જાણો

marburg virus in india

Public health response

National and international coordination involving key partners are ongoing to respond to this outbreak.  

 • The Ministry of Health of Ghana is coordinating response activities and is engaging with partners for support, as needed.   
 • The Ashanti region health directorate established coordination mechanisms in the affected health districts and response activities have commenced.  
 • Epidemiological investigations continue to be conducted, including enhanced surveillance using the Integrated disease surveillance and Response (IDSR) system and follow-up of contacts.  Eight alerts have been reported from Ashanti, Oti and Western regions. Following investigations, seven alerts were discarded and one alert from Oti region tested positive for yellow fever.  WHO is deploying technical experts to support the country in strengthening Infection Prevention and Control (IPC), coordination, surveillance, and conducting investigations assessing risks for further outbreaks. 
 • Sensitization activities of health care workers on case definition and infection prevention and control measures are ongoing.  
 • The NMIMR laboratory has the capacity to test for viral hemorrhagic fevers and is testing samples resulting from alerts. To date, 15 samples were tested for Marburg virus, and all samples tested negative. Sequencing of the virus is ongoing.  
 • A designated hospital has been identified in Ashanti region to isolate and care for additional cases.  
 • An orientation has been held for community-based surveillance volunteers to enhance surveillance at the community level. WHO is deploying technical experts to support the country in strengthening Infection Prevention and Control (IPC), coordination, surveillance, and conducting investigations assessing risks for further outbreaks. 
 • WHO is offering testing support in the form of supplying reagents to NMIMR which first tested the samples. 
 • Côte d’Ivoire and Burkina Faso have been informed of the event and are initiating preparedness activities.