પ્રાણીઓ પર ગુના આચરનારા પર ગંભીર ગુના બદલ 5 વર્ષની સજા થાય છે
પૃથ્વી પરના તમામ પ્રાણીઓને સમાન રીતે જીવવાનો અધિકાર છે
કોઈ પ્રાણીને કોઇ પણ જાતની ઈજા પહોંચાડવા બદલ IPC કલમ 428 અંતર્ગત સજા થાય છે
કોઇ પણ પ્રાણીને રંજાડવા બદલ 2 વર્ષની જેલ અથવા દંડ અથવા બંને સજા થઈ શકે છે
જો કોઈ વ્યક્તિ પ્રાણીની યોગ્ય જાળવણી કરતી હોય અને જો તેને રોકવામાં આવે તો IPC ની કલમ 503/506 અંતર્ગત સજા થઈ શકે છે, જેમાં 2 વર્ષની સજા અથવા દંડ અથવા બંનેની સજા થાય છે
અમેરિકન સિંગર લેડી ગાગાના પૅટ ડૉગને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી
આરોપીને કોર્ટે તાજેતરમાં 21 વર્ષની સજા ફટકારી હતી
ગુજરાતમાં પણ આ પ્રકારનાં ગંભીર ગુનાઓ બનતા હોય છે જેની જાણ કોઇને હોતી નથી