હાજી કાસમ તારી વીજળીનો ઈતિહાસ

હાજી કાસમ તારી વીજળીનો ઈતિહાસ

ઘણીવાર "ગુજરાતના ટાઈટેનિક" તરીકે ઓળખવામાં આવે છે

વીજળી જહાજનું નામ વૈતરણા હતુ. જેને મુંબઈ વિસ્તારની વૈતરણા નદી પરથી અપાયું હતું.

વીજળી નામનું જહાજ 8 ડિસેમ્બર 1888 ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું

આ દુર્ઘટનામાં 740થી વધુ લોકો ખોવાઈ ગયા હતા

લોકવાયકા મુજબ ૧૩૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા

જહાજમાં 13 જાનના જાનૈયાઓ અને ડિસેમ્બરમાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષા આપવા માટે જતાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સામેલ હતા.