1 word Gurjar was coined in Gujarat at the time of the Arab invasion

ગુજરાતની વાતો અને ગુજરાતનું જનરલ નોલેજ વિશે કેટકેટલીય માહિતી હાલ સોસિયલ મીડિયા પર ઉપલ્બધ છે. કેટકેટલુંય વાંચન સામગ્રી તમને મળી રહેશે પણ સત્યતા કેટલી એ ચકાસવું ઘણું અઘરું પડે છે. આ સત્યતાની વાત અને માહિતી સાથે આપને અમે પરિચય કરાવશું ગુજરાત વિશે. ગુજરાત વિશે આપ જાણો એટલું ઓછું.
ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ
ગુર્જરો (Gurjar)નો સૌપ્રથમ ઉલ્લેખ
ભારતના 9 રાજ્યો દરિયાકિનારો ધરાવે છે

The word Gurjar was coined in Gujarat at the time of the Arab invasion
The word Gurjar was coined in Gujarat at the time of the Arab invasion

ગુર્જર (Gurjar) શબ્દ આરબોના આક્રમણ સમયે ગુજરાતમાં રુપાંતર થયો હતો.
આબુરાસ (ઇ.સ. 1233)માં ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ થયો હતો

શક-ક્ષત્રપ કાળ સમયે તળ ગુજરાતના ઉત્તર વિસ્તાર માટે પ્રયોજાતું નામ આનર્ત હતું.
બાણભટ્ટ દ્વારા રચિત હર્ષચરિતમાં ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સૌથી વધુ દરિયાકિનારો ગુજરાત અને બીજા નંબરે આંધ્રપ્રદેશ ધરાવે છે, સૌથી ઓછો દરિયાકિનારો ગોવાને છે.
ભારતના 9 રાજ્યો દરિયાકિનારો ધરાવે છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડું, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ

14 વરસની ચારણકન્યા 

गुर्जर समाज, प्राचीन एवं प्रतिष्ठित समाज में से एक है। यह समुदाय गुज्जर, गूजर, गोजर, गुर्जर, गूर्जर और वीर गुर्जर नाम से भी जाना जाता है। 

The word Gurjar was coined in Gujarat at the time of the Arab invasion

Leave a Reply

Your email address will not be published.