જાણવા જેવું : અમેરીકા એ ઇ.સ. 1867માં રશિયા પાસેથી અલાસ્કાને 72 લાખ ડોલરમાં ખરીધી લીધું હતું
જાણવા જેવું : રશિયા પોતાના કદ, પ્રજા, ખનિજો, હવામાન, ધરતી, ઇતિહાસ, ભૂગોળ જેવી ઘણી બાબતોમાં ઘણું અલગ છે. 14.41 કરોડની વસ્તી ધરાવતું રશિયા અમેરીકાથી અઢી ગણું અને ભારત કરતા સાત ગણું મોટું છે. રશિયાની લંબાઇ લાંબી છે. દક્ષિણ ધ્રુવને બાદ કરતા દુનિયામાં સૌથી વધારે ઠંડી રશિયામાં પડે છે. રાજસ્થાનના રણમાં પડતી ગરમી રશિયામાં પડે છે. … Read more