Rakesh Radheshyam Jhunjhunwala ને Padma Shri Awards 2023 નું સન્માન | રાકેશ ઝુનઝુનવાલા ભારતનાં વોરેન બફેટ હતા
Rakesh Radheshyam Jhunjhunwala: ભારતનાં વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાની રહેણીકરણી અને બુદ્ધીની ઓળખ શેયર માર્કેટનો દરેક વ્યક્તિ જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ તેઓ સોશિયલ મીડિયામાં એમનાં શર્ટને લઇને વાયરલ થયા હતા. શેયર માર્કેટનાં બિગબુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા નું 62 વર્ષની વયે નિધન થયું હતુ. Padma Shri Awards 2023 થી રાકેશ ઝુનઝુનવાલા (Rakesh … Read more