પ્રજા વિજય પક્ષ નામની હિન્દુત્વવાદી પક્ષની જાહેરાત કરતા ડીજી વણઝારા એ કહ્યું, 6 વર્ષથી તૈયારી ચાલતી હતી

પોલિટિક્સ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રાપાંખીઓ નહીં પરંતુ ચોપાંખીઓ જંગ જામશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના […]