વડાપ્રધાને ભાવનગરવાસીઓને કહ્યું, સૌની યોજના થકી નર્મદા મૈયાના નીર સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવ્યા છે | Narendra Modi Bhavnagar
Narendra Modi Bhavnagar : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભાવનગર ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના રુ.6500 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉદબોધનની શરુઆત કરી તે સમયે સમગ્ર જનમેદનીએ હર્ષનાદથી તેમને વધાવી લીધા હતા. વડાપ્રધાન એ ઉપસ્થિત સૌ લોકોને નવરાત્રિની શુભકામના પાઠવીને ઉદબોધન કરતા કહ્યુ હતુ કે, … Read more