80 વર્ષનો પુરુષ… 53 વર્ષની સ્ત્રી : બે જુવાન હૈયાંની અફલાતુન લવસ્ટોરી – Kanti Bhatt | 80 year old man … 53 year old woman: Aflatun love story of two young Haiyans કાન્તિ ભટ્ટ

તમારો પતિ કોઈ મોટી મલ્ટિનેશનલ કંપનીનો ચેરમેન હોય કે ચાર કરોડની વસતિવાળા આફ્રિકન દેશનો પ્રમુખ હોય અને 80 વર્ષની ઉંમરે તમારો જન્મદિવસ યાદ રાખીને 2000 માઈલનો પ્રવાસ કરીને તમારો જન્મદિવસ ઊજવવા વિમાનમાં દોડ્યો આવે ત્યારે કઈ પત્ની આનંદથી પાગલ ન થાય ? દક્ષિણ આફ્રિકાના પ્રમુખ નેલ્સન મન્ડેલાએ પોતાના 80 મા જન્મદિવસે ગયા જુલાઈમાં 53 વર્ષની … Read more

Home
Search
Video