Gujarat University Exam Postponed : ગુજરાત યુનિવર્સિટીની 22 અને 08ની પરીક્ષા વિધાનસભાની ચૂંટણી પછી લેવાશે
Gujarat University Exam Postponed : ગુજરાત યુનિવર્સિટી ની પરીક્ષા બાબતે પરીક્ષાનાં 2 દિવસ પહેલાં જ ગુજરાત યુનિવર્સિટીએ તેની લેવાનારી તમામ પરીક્ષા રદ કરી છે. આમ તો સૌને જાણ હતી જ કે પરીક્ષાઓ રદ થશે પરંતું ગુજરાત યુનિવર્સિટીને આ નિર્ણય લેતા વાર લાગી હશે એ જોતા કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રોને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભાની … Read more