તરણેતરનો મેળો : ગુજરાતમાં 1500 થી વધુ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 400 થી વધુ મેળાઓનું આયોજન થાય છે

તરણેતરનો મેળો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી હતી. લોકસંસ્કૃતિની પરંપરા જાળવતા તરણેતર સહિતના મેળાઓમાં સતત નવી સુવિધાઓ ઉમેરવા સરકાર પ્રયાસ કરે છે. દુનિયામાં ગ્રામ્ય સ્તરે વૈશ્વિક કક્ષાનો મેળો તરણેતરમાં યોજાય છે. છેવાડાના માનવીને મૂળભૂત સુવિધાઓ અને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તે રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યુ છે. આવો જાણીએ … Read more

Home
Search
Video