15 વર્ષની Anne Frank ગુગલનાં ડૂડલમાં કેમ આવી?

Anne Frank

એની ફ્રેન્કે (Anne Frank) માત્ર 15 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તે “હોલોકોસ્ટ માં માર્યા ગયેલા યહૂદીઓમાંની એક હતી. Anne Frank (એક યહૂદી છોકરી) એ એક ડાયરી લખી હતી, આ ડાયરી વીસમી સદીના મહાન પુસ્તકોમાંનું એક ગણાય છે. Anne Frankની આ ડાયરી “યહૂદીઓ” પર “નાઝીઓ” દ્વારા કરાયેલા અત્યાચારનો જીવતો જાગતો પુરાવો છે. … Read more

Home
Search
Video