સાળંગપુર મંદિર વિવાદ માં સનાતન ધર્મ ના સાધુઓએ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ મુક્યા
સાળંગપુર મંદિર વિવાદ માં આજે અંત આવ્યો હોય એવા સમાચાર મળ્યા છે. આજે 03 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના સાણંદ ખાતે આવેલા લંબેનારાયણ આશ્રમ ખાતે ડો.જ્યોતિરનાથ બાપુની અધ્યક્ષતામાં યોજાયેલા સંત સંમેલનમાં 13 જેટલા ઠરાવ પસાર કરવામાં આવ્યા. સાળંગપુર મંદિર વિવાદ : સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ સનાતન ધર્મ ના સાધુઓએ સ્વામિનારાયણ સંપ્રદાય નો બહિષ્કાર કરવાના શપથ લીધા. … Read more