ઇતિહાસમાં પહેલીવાર હિન્દી ભાષાનાં અનુવાદિત પુસ્તક રેત સમાધિને મળ્યું બુકરપ્રાઇઝ

જાણીતા લેખિકા ગીતાંજલિ શ્રીને વર્ષ 2022 માટે International Booker Prize 2022થી સન્માનીત કરવામાં આવ્યા છે.લેખિકા ગીતાંજલિ શ્રીની હિન્દી નવલકથા રેત સમાધિ માટે તેમને બુકરપ્રાઇસ મળ્યું છે.ઇન્ટરનેશનલ બુકરપ્રાઇઝ 2022 (International Booker Prize 2022) વિજેતા પુસ્તક મૂળ હિન્દી નવલકથા રેત સમાધીને અંગ્રેજીમાં ટોમ્બ ઓફ સેન્ડ નામે લેખક ડેઝી રોકવેલ દ્વારા અનુવાદ કરવામાં આવ્યું હતુ.રેત સમાધી હિન્દી ભાષાની … Read more

Home
Search
Video