IIM Ahmedabad ના 8 સ્ટુડન્ટ અમદાવાદના છારાનગરમાં ચલાવે છે ‘અનોખો શિક્ષણયજ્ઞ’
IIM Ahmedabad : શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ ચાણક્યનું આ શિક્ષણપયોગી સુવાક્ય આજે IIM Ahmedabad ના 8 સ્ટુડન્ટને સાર્થક કરી રહ્યા છે. આ 8 સ્ટુડન્સ આજે છારાનગરના 12 જેટલાં બાળકોનાં ભવિષ્યમાં નવી દિશાનો સુર્યોદય થાય તે માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આવો વાંચીએ આજની સ્પેશિયલ … Read more