કરવા ચોથ 2022 : પતિના દીર્ઘાયુષ્ય માટે પતિવ્રતા પત્નીઓ સુખ અને સમૃદ્ધિ માટે વ્રત કરે છે
આજે કરવા ચોથ વ્રત પતિના દીર્ઘાયુષ્ય માટે પતિવ્રતા પત્નીઓ સુખ અને સમૃદ્ધિ માટે વ્રત કરે છે કરવા ચોથ 2022 : કરવા ચોથનું વ્રત કાર્તિક કૃષ્ણની ચંદ્રોદયવ્યાપીની ચોથના દિવસે કરવામાં આવે છે. સૌભાગ્યવતી મહિલાઓ કે પતિવ્રતા મહિલાઓ માટે ખૂબજ મહત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે આ દિવસે સોભગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તથા ઘરમાં સુખ … Read more