100 મીટર હર્ડલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બની : જ્યોતિ યારાજી
રિલાયન્સ ફાઉન્ડેશનની જ્યોતિ યારાજીએ 100 મીટર હર્ડલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બનીને એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. ગુરુવારે થાઈલેન્ડના બેંગકોકમાં રમાયેલી કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપમાં 100 મીટર હર્ડલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બનીને એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તિરંગો લહેરાવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં વરસાદને કારણે ઘણી ટફ નિવડી હતી. ભારે વરસાદને કારણે ભીની અને લપસણી સ્થિતિમાં સૌ … Read more