સંત રવિદાસ જયંતિ : સંત રૈદાસ કોણ હતા? જાણો સંપૂર્ણ પરિચય
સંત રવિદાસ : ભારત દેશ વિવિધતાઓથી ભરેલો છે. અહીં તહેવારો ઉત્સવો અને મહાનુભાવોના કાર્યોની સુગંધને પરિણામે વર્ષો બાદ પણ યાદ કરવામાં આવે છે. પૂનમનું મહત્વ આપણે ત્યાં ઘણું બધું છે. આજે મહાસુદ પૂનમ છે. 2022માં વડાપ્રધાન મોદી દિલ્લીના કારોલ બાગ ખાતે આવેલા શ્રી ગુરૃ રવિદાસ વિશ્રામ ધામ મંદિરે પહોંચ્યા હતા. શ્રી ગુરૃ રવિદાસના દર્શન કર્યા … Read more