આબુમાં જોવાલાયક સ્થળો પૈકીનું આ મંદિર ગુજરાતીઓનું મનોરથ સ્થળ છે
આબુમાં જોવાલાયક સ્થળો : ગુજરાતના લોકો સૌથી વધારે જે હિલ સ્ટેશન ફરવા જાય છે એમાં આબુનું નામ મોખરે છે. એમાં પણ શ્રાવણ માસમાં પણ ગુજરાતીઓ રાજસ્થાનનાં આબુ ખાતે આવેલા કૃષ્ણ મંદિરના દર્શન કરવા જતા હોય છે. સૌની મનોરથ પૂર્ણ થતા ઘણા ભક્તો દર સોમવારે પણ આબુ ખાતે આવેલા આ કૃષ્ણ મંદિરના દર્શન કરવા જાય છે. … Read more