ફળોનું અવનવું | ફળ, કળ અને બળ વ્યક્તિ પાસે હોય તો નિરોગીજીવી હશો
પર્યાવરણની સ્વચ્છતાને કારણે આપણું સ્વાસ્થ્ય સ્વચ્છ રહે છે. આપણી કુદરતી વનસ્પતિઓ જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છે. આ વનસ્પતિને કારણે આપણું શરીર નિરોગી રહે છે. આજે વાત કરીએ ફળોના અવનવા વિજ્ઞાન વિશે. આપણે સૌ બજારમાં મળતા ફળનું સેવન કરીએ છીએ પરંતું આ ફળો વિશે આપણી પાસે માહીતી હોતી નથી. ગુરુત્વાકર્ષણ બળની શોધનું કારણ કોઇ … Read more