Surat માં આપ પાર્ટીનાં Manoj Sorathiya અને ભાજપનાં કાર્યકર્તાઓ પર હુમલો : રાજકારણ ગરમાયું
Manoj Sorathiya આમ આદમી પાર્ટીનાં નેતા પર ગણેશ ચતુર્થી મામલે હુમલો ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ પર હુમલો ગુજરાતમાં સતત વિવિધ અસામિજક તત્વો દ્વારા હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ સુરતમાં મેહુલ બોઘરા પર લાઇવ વીડિયો ઉતારવા બાબતે લાકડી દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ બનાવ બાદ સુરતમાં રાજકારણ ગરમાયું હતુ. મેહુલ બોઘરાને લાકડીથી માર … Read more