રામ મોરી લિખિત ગુજરાતી ટૂંકી વાર્તા મહોતું વાંચો
રામ મોરી લિખિત ગુજરાતી ટૂંકી વાર્તા મહોતું : આજે ગુજરાતી ભાષાનાં યુવા લેખક રામ મોરીનો જન્મ દિન છે. રામ મોરીનો જન્મ 2 ફેબ્રુઆરીના રોજ થયો હતો.ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા,ફિલ્મલેખન તેમજ સમાચાર પત્રોમાં પણ લખે છે. રામ સૌરાષ્ટ્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટૂંકી વાર્તાઓ માટે જાણીતા છે, સાથો સાથ મહિલા કેન્દ્રિત ભાવ લેખન વિશેષ છે. મહોતું નામની … Read more