Who is Shiva ? | શિવ જ બ્રહ્મ છે અને બ્રહ્મ જ શિવ છે ? જાણો શિવ વિશે ઘણું બધું
શિવ (shiva) સ્વરૂપ અને શિવ કોણ છે એ જાણવાની ઉત્સુક્તા ઘણાની હોય છે. પરમાત્માનાં ત્રણ સ્વરૂપો પૈકીનું ત્રીજું સ્વરૂપ એટલે શિવ (shiva). વેદોમાં પણ કહ્યું છે કે, જેનાથી પ્રાણી-ભૂતો ઉદ્ભવ પામે છે, જન્મ ધારણ કરીને જેના કારણે જીવિત રહે છે અને નષ્ટ થતાં જેમાં લીન થઇ જાય છે, તે જ જિજ્ઞાસા યોગ્ય છે. તે જ … Read more