Bhagat Singh સાથે જોડાયેલી ઘણી વાતો | વીરાંજલી | ભગતસિંહ

Bhagat Singh | 23 માર્ચનો દિવસ ઇતિહાસના કાગળોમાં લખાઇ ચૂક્યો છે. આ દિવસે ભારત શહીદ દિવસના રૂપે યાદ કરે છે. આજના દિવસે ભારતના વીર સપૂતોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતુ. શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનું નામ દરેક દેશપ્રેમી અને યુવાન ઓળખે છે. આ ત્રણ યુવાનો આજે અન્ય યુવાનોના આદર્શ અને પ્રેરણા બન્યા છે. … Read more

Home
Search
Video