10માંની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા પિતાએ લખ્યો પુત્રને પત્ર
પ્રિય પુત્ર,મને ખબર છે કે આજે તારી બોર્ડની પરીક્ષાનું રીઝલ્ટ છે. મને એ પણ ખબર છે કે તે સારા માર્કસ લાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. આજે મારે તને એક વાત કહેવી છે. આ વાત લાંબી છે પરંતું તારા અને આપણા પરીવારનાં આવનારા ભવિષ્યની વાત છે. તને મેં ક્યારેય આ વાતો કહ્યી નથી એ … Read more