જુનિયર ક્લાર્ક પેપર રદ, 29-01-2023 વહેલી સવારે 17મું પેપર ફૂટ્યું
જુનિયર ક્લાર્ક પેપર રદ થતા ગુજરાતમાં હાઇ એલર્ટ સ્થિતિ ઉભી થઇ છે. વારંવાર પેપર ફૂટવાની ઘટનાને કારણે તૈયારી કરી રહેલા યુવાનો ક્રોધે ભરાયા છે. હાલ યુવાનોની પ્રતિક્રિયા અને નેતાઓની પ્રતિક્રિયાઓને કારણે રાજકારણ પણ ગરમાયુ છે. પેપર ફૂટવાની ઘટનામાં શું થયું એ વાંચો. જુનિયર ક્લાર્ક પેપર રદ જુનિયર ક્લાર્ક પેપર રદ થતા પાટણનાં એક યુવકે વિરોધ … Read more