વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરાથી 36 National Games નો શુભારંભ કરાવ્યો

36 National Games : ગુજરાતની યજમાનીમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગઇકાલે શાનદાર શુભારંભ થયો હતો. ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાની રમઝટ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, અમદાવાદ ખાતે દેશના સૌથી મોટા રમતોત્સવનો રંગારંગ પ્રારંભ થયો હતો. 36 National Games નો શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશની પ્રગતિ અને વૈશ્વિક … Read more

વડાપ્રધાને ભાવનગરવાસીઓને કહ્યું, સૌની યોજના થકી  નર્મદા મૈયાના નીર સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવ્યા છે | Narendra Modi Bhavnagar

Narendra Modi Bhavnagar : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભાવનગર ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના રુ.6500 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉદબોધનની શરુઆત કરી તે સમયે સમગ્ર જનમેદનીએ હર્ષનાદથી તેમને વધાવી લીધા હતા. વડાપ્રધાન એ ઉપસ્થિત સૌ લોકોને નવરાત્રિની શુભકામના પાઠવીને ઉદબોધન કરતા કહ્યુ હતુ કે, … Read more

Narendra Modi Surat Visit માં વડાપ્રધાને કહ્યું, વિવિધતામાં એકતાના દર્શન કરાવતું હોવાથી સુરત શહેર મિનિ હિન્દુસ્તાનની પ્રતીતિ કરાવે છે

Narendra Modi Surat Visit

Home
Search
Video