Suparsvanatha : જૈન ધર્મના 7 મા તીર્થંકર વિશે જાણો
Suparsvanatha : આજે જૈન ધર્મનાં સાતમા તિર્થંકર શ્રી સુપાર્શ્વનાથની વાત જૈન ધર્મની વાતો આજે જાણવી જરૂરી થઇ પડી છે. હિંસાનાં મુલ્યોની આસપાસ આપણે જીવી રહ્યા છીએ. આ હિંસામાંથી બહાર નિકળવા માટે આપણને સારા મુલ્યોનો સથવારો જોઇશે. આપણે આજે ઘણું બધું ચૂકી ગયા છીએ. આમ તો ચૂકી જવુંનો પર્યાય ભૂલી જવું પણ થાય. ઘણું બધુંનાં પ્રકલ્પબીજ … Read more