જલન માતરી ગઝલ : જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે | જલન માતરી ghazal થી જલન માતરી પરીચય

જલન-માતરી-ગઝલ

જલન માતરી ગઝલ : જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે : જલાલુદીન સઆહુદિન અલવી જેઓ જલન માતરી તરીકે જાણીતા હતા. તેમનો જન્મ 1 સપ્ટેમ્બર 1934 અને અવસાન 25 જાન્યુઆરી 2018નાં રોજ અમદાવાદ ખાતે થયું હતુ. તેઓ પ્રખ્યાત ગુજરાતી ગઝલકાર હતા. 2007માં ગુજરાત સરકાર દ્વારા તેમને વલી ગુજરાતી ગઝલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જલન માતરી ગઝલ પીધાં જગતના ઝેર એ … Read more

બરકત વિરાણી ગઝલ યુગનું બેફામ ઉપનામ 2 જાન્યુઆરીએ મૌન થયેલું

ગુજરાતી-ગઝલ

બરકત વિરાણી ગઝલ : બેફામ તખલ્લુસથી જાણીતા લેખક અને કવિ બરકતઅલી ગુલામહુસેન વિરાણીની આજે પુણ્યતિથિ છે. 2 જાન્યુઆરી 1994માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તેમજ થાય સરખામણી તો ઉતરતાં છીએ રચનાનાં રચનાકાર બરકત વિરાણી ઉર્ફે બેફામ છે.બેફામની ગઝલોમાં એક દર્દ છુપાયેલું જોવા મળે છે. આ દર્દની … Read more

ચુનીલાલ મડિયા લિખિત ગુજરાતી વાર્તા ‘વાની મારી કોયલ’ | વારતા રે વારતા | Gujarati Varta

વાર્તા રે વાર્તા

વાર્તા રે વાર્તા : ચુનીલાલ કાળિદાસ મડિયાનો જન્મ 12 ઓગસ્ટ 1922ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. તેમણે ગુજરાતી ભાષાને ઘણી માતબર વાર્તાઓ આપી છે. ચુનીલાલ કૉલેજમાં હતા ત્યારથી જ તેમને વાર્તા લખવાનો શોખ હતો. તેઓ અખો રૂપેરો, કુલેન્દુ, વક્રગતિ, વિરંચિ ઉપનામથી પણ સાહિત્ય લખતા હતા. 1944માં તેમનો પ્રથમ … Read more

અટલ બિહારી વાજપેયી ની આ 11 કવિતા મોટીવેશનલ આપી શકે છે તમને

અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpeye) નો જન્મ 25 ડિસેમ્બર 1924 ના રોજ થયો હતો. ત્રણ વખત તેઓ ભારત દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. 16 ઓગસ્ટ 2018 ના રોજ એમનું અવસાન થયું હતુ. વર્ષ 2015માં તેમને (Atal Bihari Vajpeye) ભારત સરકારનું સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતાય તેઓ ભારત દેશના રાજનેતા અને એક મૃદુ … Read more

ગરીબીની અમીરી – તિર્થ શાહ | મેં મોકલી વાર્તા |

ઘણું બધું વાર્તા સ્પર્ધા . આગામી સમયમાં અમે યોજવા જઇ રહ્યા છીએ ઘણું બધું વાર્તા સ્પર્ધા. શું આપ સારી વાર્તા લખી શકો છો? શું આપ ગુજરાતી ભાષામાં પ્રયોગાત્મક વાર્તા લખી શકો છો ? જો તમારો જવાબ હા છે તો મોકલી આપો આપની વાર્તા. વાર્તા સ્પર્ધા પહેલા અમે વાર્તાકારોના લેખન વિશે જાણવા માંગીએ છીએ. આપની વાર્તા … Read more

Home
Search
Video