ગીતા રબારી ને કેટલાં ઓળખો છો ?

ગીતા રબારી પરિચય : દીકરીને ગાય દોરે ત્યાં જાય અથવા દીકરી ઘરની ઠીકરી કહેવતને ખોટી પાડતું આ વ્યક્તિત્વ ગુજરાત માટે અજાણ્યું નહીં જ હોય. કચ્છનાં નાનકડા ગામમાં જન્મ લઇને પોતાની મહત્વકાંક્ષાઓને જીવતી રાખી ગીતા રબારી ગુજરાતની શાન બન્યા છે. આજે માલધારી સમાજ, રબારી સમાજ સાથો સાથે સમગ્ર ગુજરાતી સમાજ ગર્વથી કહે છે, રોણાની પડે એન્ટ્રી. … Read more

Home
Search
Video