IPC 302 મુજબ મૃત્યુદંડ કે આજીવન કેદની સજા મળે
સુરતમાં એકતરફી પ્રેમ કરનાર ફેનિલે કામરેજના પાસોદરા પાટિયા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય ગ્રીષ્માને તેની સોસાયટીમાં જઇને એનાં પરિવારની સામે ગ્રીષ્માને મારી નાખી હતી. ગુજરાતભરમાં આ બનાવ ચકચાર થવા પામ્યો છે. શનિવારે બનેલી આ ઘટનામાં યુવકે યુવતીની હત્યા કર્યા બાદ પોતે ઝેર પીધા પછી પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. રવિવારે સાંજે ગૃહરાજ્યમંત્રી … Read more