ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રણનીતિકાર જ ગણો. આજે 19 તારીખે રાહુલ ગાંધીનો છે બર્થ ડે?
શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ : ગુજરાત વિધાનસભા 2022ના માઠા પરિણામ બાદ કોંગ્રેસ અગ્રણીઓ અને યુવા કાર્યકર્તાઓનો જોશ હળવો થયો હતો, આ બાદ રાહુલ ગાંધીએ કરેલી મોદી ટીપ્પણીને કારણે સાંસદ પદ છોડવું પડેલુ. હવે આવા સમયે ફરી કોંગ્રેસ પાર્ટીને માઠા સમાચાર મળવાને કારણે મન નબળું થવા લાગેલું. એવે સમયે હવે આજે જેઠ વદ અમાવસ્યાના દિવસે … Read more