રાજાએ પોતે રાજા છે એ પ્રમાણે વર્તવું જોઇએ. | શુક્રનીતિ |Sukraniti| Sukracharya

Sukraniti એ શુક્રાચાર્ય દ્વારા કહેવાયેલ નીતિ છે. શુક્રાચાર્યના મતે દરેક રાજાએ નીતિમાન હોવું જોઇએ. નીતિમાન રાજા જ એની પ્રજાને સારી રીતે સાથે લઇને ચાલી શકે છે અને એવો જ રાજા પ્રજાને પ્રિય હોય છે. પોતાનો રાજા નીતિમાન હોય અને સદાચારી હોય એવો ભાવ રાખતી પ્રજાને રાજાએ હંમેશા નીતિશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઇએ. શુક્રાચાર્યની વિદ્યાને કારણે દેવો હંમેશા એમનાથી દૂર રહેતા હતા અને શુક્રાચાર્ય સાથેનું કમ્યુનિકેશન પણ સારી રીતે કરતા હતા. દાનવોના પ્રિય શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હોવાને કારણે પડતો બોલ ઝીલી લેતા હતા. શુક્રાચાર્ય દ્વારા રાજા કેવો હોવો જોઇએ અને કેવા સમયે કેવો નિર્ણય લેવો જોઇએ એ અહીં આપ સૌને ઉપયોગી થશે. Moreover, the best hacks for casino slots games are casinodulacleamy.com already a real challenge for online casino players because these are too nice and so complicated in terms of mechanics and design. આ શુક્રનીતિના અભ્યાસથી આપ આપના સ્નેહીજનો અને મિત્રોમાં પ્રિય કેમ થઇ શકશો એ જાણવા મળશે. સાથે એ પણ જાણવા મળશે કે રાજાએ કેવા દુરાચારીઓથી દૂર રહેવું અથવા એવા લોકોને કઇ રીતે પોતાની પકડમાં રાખવા. ઘણું બધું જાણવા ઘણું બધું વાંચવું જ પડશે.. Sukracharya લિખીત Sukraniti મુજબ કેવા મિત્રો રાખવા જોઇએ?

રાજા એટલે રક્ષક. પ્રજાનો રક્ષક. રાજાએ પ્રજાની રક્ષા કરવી જોઇએ. પ્રજાએ રાજાનું સન્માન કરવું જોઇએ. આગળ આપણે જોયું કે Sukraniti પ્રમાણે, જે રાજા નીતિનો ત્યાગ કરીને સ્વતંત્રતાથી પોતાની ઇચ્છા પ્રમાણે અનીતિને માર્ગે આચરણ કરે છે, તે રાજા દુ:ખી થાય છે. રાજાએ નીતિમાન રહેવું જોઇએ. માત્ર પોતાની જ સ્વમાં રહેવાના લોભમાં રાજા પોતાની મહત્તા ભૂલે છે. રાજાએ પોતે રાજા છે એ પ્રમાણે વર્તવું જોઇએ. પોતાની પ્રજાનું સન્માન કરવું જોઇએ.

Sukraniti
Sukracharya Sukraniti Gujarati

રાજા જ્યારે શયન કરે છે ત્યારે કળિયુગ પ્રવર્તે છે, જાગ્રત રહે છે ત્યારે દ્વાપર પ્રવર્તે છે. કર્મમાં પ્રવૃત રહે છે ત્યારે ત્રેતાયુગ પ્રવર્તે છે અને ચારે તરફ દ્રષ્ટી કરીને ફરે છે ત્યારે સત્યયુગ પ્રવર્તે છે.

રાજા જ્યારે સુઇ રહે છે ત્યારે તેના રાજ્યમાં કળિયુગ પ્રવેશ કરે છે. કળિયુગ એ અનીતિ, ભ્રષ્ટાચાર અને નિરાશાનું પ્રતિક છે. રાજાએ પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે એનું ધ્યાન રાખવું જોઇએ. રાજાએ પોતાના સ્વજનો અને દુર્જનો એટલે કે દુશ્મનોનું ધ્યાન રાખવું જોઇએ. રાજાએ પોતાના રાજ્યની પળે પળની માહિતી હોવી જરૂરી છે. પોતાના રાજ્યમાં કયો વ્યક્તિ શું કરે છે એ એના ગુપ્તચરો પાસેથી જાણવું જોઇએ. ગુપ્ત માહિતી રાજ્યનું રક્ષણ કરવામાં મદદ કરે છે.

રાજા જાગ્રત એટલે કે જાગેલો રહે છે એ રાજાના રાજ્યમાં દ્વાપર યુગનો પ્રવેશ થાય છે. જેમ દ્વાપર યુગમાં અર્થશાસ્ત્ર અને સત્યનો જ પ્રવેશ હતો એમ રાજ્યમાં અર્થ અને સત્ય રહે છે. જે રાજા જાગ્રત અવસ્થા એટલે એના રાજ્યની રજેરજની માહિતીથી વાકેફ હોય એ રાજાના રાજ્યમાં સત્યતા પ્રગટે છે. પ્રજા એની સાથે સત્યતા જાળવે છે એને રાજ્યમાં સુખ સંપતી આવે છે. અર્થ અને સત્યનું સામ્રાજ્ય સ્થપાય છે.

ત્રેતા યુગ કર્મમાં પ્રવૃત રહેવાની વાત અને સત્યયુગ ત્યારે દ્રષ્ટીમાન થાય છે જ્યારે ચારે તરફ શું ચાલી રહ્યું છે તેનું ભાન આવે. સંસારનો દરેક માણસ શાંતિ અને સમ્રૃદ્ધી ચાહે છે. જે રાજ્યનો રાજા સત્યનું આચરણ કરતો હોય અને સત્યનો આગ્રહ ઇચ્છતો હોય એ રાજાએ પોતાની પ્રજાને સત્ય બતાવવું જોઇએ. સત્યનો વ્યય એ રાજાની અનીતિનું પ્રમાણ છે.

નીતિમાન રાજાની સેવા સહજ રીતે થઇ શકે છે, પણ અનીતિમાન રાજાની સેવા થઇ શકતી નથી. જે રાજામાં નીતિ અને બળ બન્ને હોય છે, ત્યાં સર્વતોમુખી લક્ષ્મીનો વાસ હોય છે.

પ્રજાનું પરિપાલન કરવું અને દુષ્ટ લોકોને શિક્ષા કરવી, આ રાજાનો મુખ્ય ધર્મ છે; પરંતુ આ બન્ને કામ, નીતિશાસ્ત્ર જાણ્યા વગર રાજાથી થઇ શકતાં નથી

વાંચો શિવ એટલે કોણ? Click

Shukranīti (शुक्रनीति–Śukranīti) also known as Shukranītisara (शुक्रनीतिसार–Śukranītiśāstra) is a part of Dharmasastra and considered as Shukracharya’s System of Morals. It is a treatise on the science of governance, structured towards upholding the morals through implementing theories of political science.

1 Comment

Leave a Reply

Your email address will not be published.