સેન્સેક્સ ઓપનિંગ બેલ: સેન્સેક્સ 59005 પર અને નિફ્ટી 17581 પર | sensex share price

sensex share price : સેન્સેક્સ ઓપનિંગ બેલ:
ભારતીય શેરમાર્કેટ અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે ફ્લેટ ખુલ્યું, સેન્સેક્સ 59005 પર અને નિફ્ટી 17581 પર

sensex share price
sensex share price

sensex share price : સેન્સેક્સ હાલમાં 25.31 પોઇન્ટના ઘટાડા સાથે 59,005.99 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ચાર પોઇન્ટના વધારા સાથે 17,581.55 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. શેર બજારમાં શરૂઆતી ઘટાડા બાદ રિકવરી જોવા મળી હતી.

સેન્સેક્સ હાલમાં 25.31 પોઈન્ટના ઘટાડા સાથે 59,005.99 પોઈન્ટ પર ટ્રેડ પર

અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે ભારતીય બજારો ફ્લેટ ખુલ્યા છે. સેન્સેક્સ હાલમાં 25.31 પોઈન્ટના ઘટાડા સાથે 59,005.99 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ચાર પોઈન્ટના વધારા સાથે 17,581.55 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર પાછા ફરવામાં સફળ

શેર બજારમાં શરૂઆતી ઘટાડા બાદ રિકવરી જોવા મળી હતી. આ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર પાછા ફરવામાં સફળ રહ્યા હતા. બજારમાં એફએમસીજી, ફાર્મા, રિયલ્ટી અને આઈટી સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી. આ ઉપરાંત ઓટો, ઓઈલ અને ગેસ કંપનીઓના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી.

બેરોજગારી દુર કરવા માટેનો એક જ ઉપાય છે અને તે છે ઝડપથી રુપિયા કમાવવા લાગો.

રાકેશ ઝુનઝુનવાલા ક્વોટ : Rakesh Jhunjhunwala Quote

બેરોજગારી દુર કરવા માટેનો એક જ ઉપાય છે અને તે છે ઝડપથી રુપિયા કમાવવા લાગો. – Rakesh Jhunjhunwala

ઓપનિંગ ટ્રેડમાં ONGC હાલમાં ટોપ ગેનર છે

બુધવાર ના ઓપનિંગ ટ્રેડમાં ONGC હાલમાં ટોપ ગેનર છે જ્યારે ભારતી એરટેલ ટોપ લુઝર છે. અગાઉ મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ. 563 કરોડની રોકડ ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂ. 215 કરોડ રોકડમાં વેચ્યા હતા.

જાણો શેર બજારનાં ભાવ લાઇવ : Click now

sensex share price |ndtv share price|