Rajasthan ના Udaipur માં સોશિયલ મીડિયાની 1 પોસ્ટને કારણે kanhaiya lal ની હત્યા

રાજસ્થાન (Rajasthan) નાં ઉદેપુર (Udaipur) ખાતે 28 જૂનનાં રોજ બપોરે એક દરજીની દુકાનમાં જઇને બે શખ્સો દ્વારા એ દરજીની હત્યા કરવામાં આવી હતી. હત્યાનું પ્લાનિંગ પહેલાથી જ કરવામાં આવ્યું હતુ. હાલ આ હત્યા બાદ સમગ્ર ભારતમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. મૃત્યુ પામનાર દરજીનું નામ કનૈયાલાલ (kanhaiya lal) હતુ. આ હત્યાનો વીડિયો (kanhaiya lal udaipur video) ઉતારીને વાયરલ કરનાર અને વીડિયો દ્વારા પણ પોતે જ આ ચપ્પુ માર્યું છે એવું કબુલ કરનારના નામ મહોમદ રીયાઝ અખતારી અને મહોમદ દોસ છે. જાણીએ આ સમગ્ર ઘટના વીશે જેને લઇને રાજસ્થાનમાં 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ (rajasthan internet shutdown) છે અને કનૈયાલાલની હત્યા પાછળનું કારણ શું છે?

સમગ્ર ઘટનાની વાત કરીએ તો કનૈયાલાલ (kanhaiya lal) સોશિયલ મીડિયામાં નૂપુર શર્માનું સમર્થન કરે છે. આપને જણાવી દઇએ કે, ટીવીની એક ડીબેટમાં નુપુર શર્મા નામના ભાજપનાં નેતાએ મહોમદ પયગંબર વીશે વિવાદિત ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીબાદ સમગ્ર મુસ્લિમ સમુદાયમાં આક્રોશ જોવા મળ્યો હતો. એ બાદ ભાજપ દ્વારા નુપુર શર્મને ભાજપમાંથી નિકાળી દેવામાં આવ્યા હતા. સાથે પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતુ. આ બાદ આ વિવાદ શાંત થઇ રહ્યો હતો. 28 જૂન 2022નાં રોજ રાજસ્થાનની કનૈયાલાલ (kanhaiya lal) નામના વ્યક્તિ જેઓની દરજીની દુકાન છે ત્યાં બે વ્યક્તિઓએ જઇને કનૈયાલાલનાં ગળા પર ચપ્પુ ફેરવીને હત્યા કરી નાખી હતી. આનું કારણ એ જ હતુ કે કનૈયાલાલે નુપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી.

(kanhaiya lal)
kanhaiya lal

વાયરલ થઇ રહેલા વીડિયો (kanhaiya lal udaipur video) માં બપોરે અઢી વાગે ગ્રાહક બનીને બે વ્યક્તિ દુકાનમાં પ્રવેશે છે. એક વ્યક્તિ આ ઘટનાનો વીડિયો ઉતારે છે. પહેલો વ્યક્તિ દરજીકામ કરતા કનૈયાકુમાર પાસે પોતાનું માપ લેવરાવે છે. વીડિયોમાં કનૈયાલાલ (kanhaiya lal) એ વ્યક્તિનું માપ લે છે. અચાનક માપ લેવરાવતો વ્યક્તિ કનૈયાલાલને ધક્કો મારે છે. કનૈયાલાલ (kanhaiya lal) બોલવા લાગે છે કે, કેમ ભાઇ શું થયું? મને કેમ મારો છો? ને એમાંથી એક જણ એની સાથે છરો લાવ્યો હોય છે એ છરો કનૈયાલાલને ગળે ફેરવી દે છે. આમ કનૈયાલાલ (kanhaiya lal) નું મૃત્યુ થાય છે.

રાજસ્થાન (Rajasthan) ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, उदयपुर में युवक की हत्या के दोनों आरोपियों को राजसमंद से गिरफ्तार किया गया है। इस केस में अनुसंधान केस ऑफिसर स्कीम के तहत किया जाएगा एवं त्वरित अनुसंधान सुनिश्चित कर अपराधियों को न्यायालय कड़ी से कड़ी सजा दिलवाई जाएगी। मैं पुन: सभी से शान्ति बनाए रखने की अपील करता हूं।

ટ્વિટરના માધ્યમથી પણ જણાવ્યું કે અશોક ગહેલોતે કહ્યું છે કે આ એક આંતરરાષ્ટ્રીય કાવતરું પણ હોઇ શકે છે.
, इसको हम उस गंभीरता से ले रहे हैं कि घटना कोई मामूली नहीं है और ऐसे हो नहीं सकती जब तक इसका कोई अंतर्राष्ट्रीय या राष्ट्रीय स्तर पर कुछ जो ऐसे रेडिकल एलिमेंट हैं, उससे लिंक नहीं हो तब तक ऐसी घटना होती ही नहीं है ये अनुभव कहता है, उसी रूप में इसकी जांच-पड़ताल शुरू की गई है।

છરો લઇને આવનારા આ વિકૃત લોકોએ 17 જૂને નક્કી કરી નાખ્યું હતુ કે કનૈયાલાલ (kanhaiya lal) ને મારી નાખીશું. એમને એડવાન્સ વીડિયો (kanhaiya lal udaipur video) બનાવી રાખ્યો હતો. હાલ આ બંને વ્યક્તિ પોલીસનાં સકંજામાં છે. એ લોકોનાં ચહેરા ઉપર કોઇ દુખ નથી અને કોઇ પણ પસ્તાવો નથી. દુકાનની રેકી કરવા માટે પણ બીજા લોકો પણ હશે તે માટે તપાસ ચાલી રહ્યી છે. કનૈયાલાલ (kanhaiya lal) દુકાનમાં એકલો છે એવું જાણ્યા બાદ મોતને ઘાટ ઉતારી દિધા હતા.

બીજો વીડિયો (kanhaiya lal udaipur video)


કનૈયાલાલ (kanhaiya lal) ને મારી નાખ્યા પછી એમને લોહીવાળા છરાને બતાવીને વીડિયો ઉતાર્યો હતો. એ બંને લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ અપશબ્દો બોલ્યા હતા. જે વ્યક્તિ વડાપ્રધાનને અપશબ્દો બોલી શકતો હોય એ વ્યક્તિ કેટલો નિમ્ન કક્ષાનો હશે એ આ વીડિયો પરથી જાણી શકાય છે.

કનૈયાલાલે (kanhaiya lal) 6 દિવસ સુધી દુકાન બંધ રાખી


વીડિયો આજે પોસ્ટ કર્યો એ બાદ કનૈયાલાલ (kanhaiya lal) વિરુદ્ધ પોલીસ કમ્પલેન થઇ હતી. આ બાદ કનૈયાલાલને જામીન આપવામાં આવ્યા હતા. આ બાદ કનૈયાલાલ (kanhaiya lal) ને ધમકી ભર્યો ફોન આવતા પોલીસને એક લેટર આપ્યો હતો. આ લેટર બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થઇ ગયુ હતુ. આ બાદ કનૈયાલાલે 6 દિવસ સુધી દુકાન બંધ રાખી હતી. પોલીસે કનૈયાલાલને કહ્યું હતુ કે, ચિંતા ન કરો કૈં થશે નહીં. થોડા સાવધાની પૂર્વક રહો બધું મટી જશે. લોકો કહી રહ્યા છે કે, પોલીસે કોઇ પગલું ન ભર્યું એટલા માટે આવું થયું.

કનૈયાલાલ (kanhaiya lal) ને અરેસ્ટ કર્યો


10 તારીખે રીપોર્ટ થઇ હતી. કનૈયાલાલ (kanhaiya lal) પર રીપોર્ટ થઇ હતી. પોલીસે એક્સન કરી. કનૈયાલાલ (kanhaiya lal) ને અરેસ્ટ કર્યો. જામીન આપી. લેખિતમાં કનૈયાલાલ આપે છે અને કહે છે કે મને આ મોબાઇલ નંબરથી મારી નાખવાની ધમકી આપી છે. લીખિત રીપોર્ટ 15 તારીખે આપે . આ હસ્તલિખિત રીપોર્ટ બાદ વચેટીયા લોકોએ બંને વચ્ચે સમાધાન કર્યું હતુ. લોકો વિચારી રહ્યા છે કે, સમાધાન થઇ ગયુ હતુ તો પછી મૃત્યુ કેમ? https://twitter.com/ANI/status/1542095834812420096?cxt=HHwWgMDUubn_z-YqAAAA

ઉદયપુરના એસપી મનોજકુમારે ઉદયપુરની જનતાને સૌ શાંતિ બનાવી રાખવા તેમજ શહેરમાં અરાજકતા ન ફેલાય તેનું ધ્યાન રાખવાનું જણાવ્યું છે. ધારા 144 તેમજ Rajasthan નાં થાણામાં કરફ્યું જાહેર કરાયુ છે. રાજસ્થાનમાં 7 વિસ્તારમાં પોલિસ બંદોબસ્ત છે. આવા સમાચાર લોકોને વિચારવા મજબૂર કરી દેતા હોય છે કે આદમી કઇ દિશામાં જઇ રહ્યો છે. સમાજમાં અરાજકતા ફેલાવવા માટે આવા વિકૃત માણસો આવા દુષ્કૃત્યો કરતા હોય છે. અપરાધીની કોઇ જાતિ હોતી નથી. આ લોકો એટલા ક્રુર હતા કે કનૈયાલાલને મારી નાખ્યા. કનૈયાલાલ (kanhaiya lal) નામના દરજીને મારી નાખ્યો એની ભૂલ માત્ર એટલી હતી કે એ નૂપુર શર્માનો સપોર્ટ કર્યો હતો. આ ખૂનીઓ એટલા માનસિક રીતે વિકૃત હતા કે વીડિયો ઉતારીને વાયરલ (kanhaiya lal udaipur video) પણ કર્યો. આ લોકો એવા લોકો છે જે પોતાનાં મનનું કરે છે.

IPC 302 મુજબ મૃત્યુદંડ કે આજીવન કેદની સજા મળે

Leave a Reply

Your email address will not be published.