રાડો 22મી જુલાઈ 2022 ના રોજ રિલિઝ થશે |Raado Gujarati Movie| Gujarati Movie 2022|

Raado Gujarati Movie | ગુજરાતી સિનેમામાં સૌથી વધુ ચર્ચિત ફિલ્મ રાડો 22મી જુલાઈ, 2022 ના રોજ રિલિઝ થવા જવા રહી છે. ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક પોતાના ઉપનામ “ટ્રેન્ડમેકર” અવારનવાર પોતાની ફિલ્મો દ્વારા સાબિત કરતાં આવ્યા છે. તેઓની વર્ષ 2016માં ફિલ્મી પડદે આવેલી ફિલ્મ છેલ્લો દિવસ તેમજ કરશનદાસ પે એન્ડ યુઝ એ તદ્દન જુદા વિષયો પર બનેલી આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. રાડો (Raado Gujarati Movie) પણ ધૂમ મચાવશે.

Raado Gujarati Movie| Gujarati Movie 2022|
રાડો 22મી જુલાઈ 2022 ના રોજ રિલિઝ થશે |Raado Gujarati Movie| Gujarati Movie 2022|

Raado Gujarati Movie 22 જુલાઈ, 2022ના રોજ રિલીઝ થશે

23મી મે, 2022ના રોજ રાડો (Raado Gujarati Movie) નું એક નવું પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું. તાબડતોડ અંદાજનાં આ પોસ્ટરના બે મુખ્ય આકર્ષણ હતા. એક ફિલ્મના મુખ્ય પાત્રોમાંનું એક પાત્ર કરન એટલે કે યશ સોની અને બીજું અને મુખ્ય કારણ એ હતું, એ ફિલ્મની રિલિઝ ડેટ. કોરોનાની બીજી લહેર પછી આ પોસ્ટર દ્વારા મેકર્સે ફિલ્મની રિલિઝ થવાની નવી તારીખ જાહેર કરવામાં આવી. 22 જુલાઈ, 2022ના રોજ આ ફિલ્મ (Raado Gujarati Movie) ફિલ્મી પડદે રજૂ કરવામાં આવશે.

Raado Gujarati Movie પોસ્ટર અને નવી રિલિઝ ડેટની ચર્ચા ઠંડી પડે એ પહેલા 13મી જૂન, 2022ની સવારે રાડો નું ટીજર લોકો સમક્ષ રજૂ થયું હતુ. ફિલ્મની પહેલી ઝલક માટે માત્ર ઓડિયન્સ જ નહીં પરંતુ અન્ય ફિલ્મ મેકર્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લગભગ એક મિનિટની ફિલ્મની ઝલક બાદ હવે રાહ જોવાઈ રહી હતી ગુજરાતી સિનેમાજગતની સૌથી વધુ ચર્ચિત ફિલ્મના ટ્રેલરની. ટીઝર બાદ 20મી જૂન, ૨૦૨૨ની સાંજના રોજ રાડો ફિલ્મ (Raado Gujarati Movie) નું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું હતુ. This took not only the audience but the whole industry by storm. ટ્રેલર દ્વારા ફિલ્મ વિષે માહિતી મળી. સસ્પેન્સ અને ડ્રામા સાથે મુખ્ય 3 વિભિન્ન એંગલ (પોલિટીક્સ, સ્ટુડન્ટ પોલિટીક્સ અને ધર્મગુરુ )ની આસપાસ revolve કરશે એવું લાગી રહ્યું છે. રાડોનું ટ્રેલર અલગ છે, નવું છે. આ નવીનતાને વખાણવી પડશે. વખાણેલી ખીચડી દાઢે વળગે એવું આ ફિલ્મમાં જરાય નહીં હોય કેમકે અમારા મિત્રો પણ આ ફિલ્મમા કામ કરતા રસને વખાણ્યો હતો.

ફિલ્મની વાર્તા ફિલ્મ આવે ત્યારે કરીશું પરંતું, અત્યારે ફિલ્મની મુખ્ય કાસ્ટ પુરજોશથી ફિલ્મ (Raado Gujarati Movie) ના પ્રમોશનમાં લાગી છે. સુરતથી શરૂ કરી વડોદરા અને ગોધરા ગયા બાદ રાડોની ટીમ 10 મી જુલાઇના રોજ અમદાવાદમાં પ્રોમોશનલ ઇવેંટમાં જોડાઈ હતી. હાર્લી ડેવિડસન અને રાડોની ટીમનું આ મેઘા ઇવેન્ટ સમગ્ર અમદાવાદમાં નોંધપાત્ર કહ્યું હતુ. #GujaratiFilm #RaadoTrailer #YashSoni

Raado Gujarati Movie| Gujarati Movie 2022|
Raado Gujarati Movie| Gujarati Movie 2022|

Raado Gujarati Movie ગુજરાતી સિનેમાની છબી બદલવાનું છે

આ ઇવેંટમાં બાઈકર્સે પોતાની બાઇકો વડે કરેલ કરતબોથી દર્શકોને જ નહીં પરંતુ રાડોની સ્ટાર કાસ્ટને પણ સ્તબ્ધ કરી દીધા હતા. ફિલ્મની સ્ટારકાસ્ટમાંના એક અને ગુજરાતી સિનેમાના જાણીતા કલાકાર હિતુ કનોડિયાએ દર્શકોને સંબોધન કરતાં કહ્યું હતુ કે કેવી રીતે આ ફિલ્મ (Raado Gujarati Movie) ગુજરાતી સિનેમાની છબી બદલવાનું છે. જેનો શ્રેય ઘણા બધા લોકોને જાય છે પરંતુ મુખ્ય એક માણસ જેને એ શ્રેયનો સૌથી મોટો ભાગ મળવો જોઈએ એ છે આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક.

Raado Trailer | Yash Soni | Hitu Kanodia | Hiten Kumar | Gujarati Movie 2022

Raado Official Trailer | Only In Theaters 22 July 2022.

Shukul Studios Presents With Patel Entertainment & Ananta Businesscorp A Big Box Series Production.

Written & Directed By : Krishnadev Yagnik.

Produced By : Munna Shukul, Jayesh Patel.

Co Produced By : Nilay Chotai, Mit Chotai, Mehul Panchal.

Starting

Hitu Kanodia. Yash Soni. Hiten Kumar. Tarjanee Bhadla. Nikita Sharma. Bharat Chawda. Nilam Panchal. Devarshi Shah. Prachi Thaker. Denisha Ghumra. Pratik Rathod. Rajan Thakar. Chetan Daiya. Gaurang Anand.

Crew

Executive Producer : Bhavin Trivedi

Director of Photography : Pratik Parmar.

Creative Director : Chinmay Parmar.

Editor : Shivam Bhatt.

Associate Director : Manan Raval.

First Assistant Director : Yash Vaishnav.

Music & Original Background Score : Rahul Munjariya.

Singer : Osman Mir.

Lyrics : Milind Gadhavi

Sound Designer : Subash Sahoo.

Casting Director : Abhishek Shah.

Shukul Studios Executive Producer – Dhananjay Barad

Shukul Studios Production Manager – Tufail Mavadiya

Art Director : Vishal Patadia.

Costume Designer : Devang Parmar.

Make Up & Hair : Hetul Tapodhan.

Line Producers : Parth Ruparelia, Yash Vithlani, Kashyap Kapta, Ronak Madgut.

Publicity Photoshoot : Manish Lakhubha.

Visual Promotion & VFX : Katalyst Creates.

DI Studio : Dreamtone Studio.

Colourist : Darshit Gupta.

Marketing : Big Box Series.

Digital Agency : Blow Hor

Media. Distribution : Murlidhar Chhatwani.

Head of Distribution : Darshan Shah.

Head of Legal & Finance : Ravi Auti. A PANORAMA STUDIOS World Wide Release.

Sadhguru કહે છે, 15,000 વર્ષ પહેલાં હિમાલયના ઉપરનાં ભાગમાં એક સિદ્ધ પુરુષ જોવા મળ્યા હતા જેમણે ગુરુ પૂર્ણિમા નું મહાત્મ્ય સમજાવ્યું

છેલ્લે એટલું જ કે રાડો ફિલ્મ (Raado Gujarati Movie) ગુજરાતી ફિલ્મમાં અવાજોની પરિભાષા બદલશે. આ અવાજો એટલે કેવા અવાજો એ ટ્રેલર જોનારને ખબર હશે. રાડો ફિલ્મનાં ટ્રેલર બાદ લોકોને એ આશા બંધાઇ છે કે હવે આપણી પણ મૂવીઓ સાઉથ મૂવીની જેમ સોની મેક્સ કે સોની એક્સન પર આવશે. આમ તો ત્યાં પહોંચવાનું સરળ હોય છે તે છતાંય ગુજરાતી ફિલ્મો ત્યાં જલ્દી જાય એ જ સહ…

Leave a Reply

Your email address will not be published.